Site icon News Continuous Bureau | Mumbai

Sitaare Zameen Par: આમિરની ‘સિતારે જમીન પર’ને મળી CBFC તરફથી મંજૂરી, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ નું ટ્રેલર

Sitaare Zameen Par: આમિર ખાનની આગામી ફિલ્મ 'સિતારે જમીન પર'ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. એક અહેવાલ મુજબ, સેન્ટ્રલ બોર્ડ એ આમિરની ફિલ્મના ટ્રેલરને મંજૂરી આપી દીધી છે

Aamir Khan Sitaare Zameen Par Trailer Gets CBFC Approval Set for May 1 Release

Aamir Khan Sitaare Zameen Par Trailer Gets CBFC Approval Set for May 1 Release

News Continuous Bureau | Mumbai

Sitaare Zameen Par: આમિર ખાને થોડા સમય પહેલા જાહેરાત કરી હતી કે તેઓ તેમની હિટ ફિલ્મ ‘તારે જમીન પર’ ની સિક્વલ ‘સિતાર જમીન પર’ લાવી રહ્યા છે. ઘણા સમયથી તેમની ફિલ્મ વિશે ઘણા અપડેટ્સ આવી રહ્યા છે. હવે ફરી એકવાર આમિરની ફિલ્મ પર એક નવું અપડેટ આવ્યું છે. એક અહેવાલ મુજબ, સેન્ટ્રલ બોર્ડ એ આમિરની ફિલ્મના ટ્રેલરને મંજૂરી આપી દીધી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો:  The Family Man 3: જયદીપ અહલાવત એ આપ્યું ધ ફેમિલી મેન 3 ને લઈને મોટું અપડેટ, સિરીઝ માં આ જુના કલાકાર ની એન્ટ્રી થી આવશે જબરજસ્ત ટ્વીસ્ટ

સિતારે જમીન પર ની રિલીઝ ડેટ 

મીડિયા રિપોર્ટ મુજબ આમિર ખાન ની ફિલ્મ સિતારે જમીન પર ના ટ્રેલર ને સેન્સર બોર્ડ ‘ UA 13+ રેટિંગ આપ્યું છે. જે પછી ૧૩ વર્ષથી ઓછી ઉંમરના બાળકો તેનું ટ્રેલર જોઈ શકશે નહીં. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું ટ્રેલર 3 મિનિટ 29 સેકન્ડ લાંબું હોઈ શકે છે. આમિર અજય દેવગનની આગામી ફિલ્મ ‘રેડ 2’ દરમિયાન સિનેમાઘરોમાં ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી શકે છે.એટલે કે આ ફિલ્મ નું ટ્રેલર 1 મે ના રોજ રિલીઝ થશે.


મીડિયા રિપોર્ટ મુજબ આમિર ખાન પહેલા 30 મેના રોજ તેની ફિલ્મ રિલીઝ કરવાનો હતો પરંતુ પછી તેઓએ તેને બદલીને 20 જૂન કરી દીધી. જેથી તેમની ફિલ્મ કોઈપણ મોટી ફિલ્મ સાથે ટકરાયા વિના બોક્સ ઓફિસ પર સારી રીતે અને લાંબા સમય સુધી ચાલી શકે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The India Story Kajal Shreyas ફિલ્મ ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ માટે કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડેએ IAS તુકારામ મુંઢે સાથે કરી મુલાકાત
Salman Khan Maatrubhumi Release ‘માતૃભૂમિ’ પર મેકર્સનો મોટો ખુલાસો ૨૦૨૭માં નહીં પરંતુ મે ૨૦૨૬માં જ સલમાન ખાન મોટા પડદે મચાવશે ધમાલ
Ranbir Kapoor Ramayan Release Date રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ સામે આવી, બોક્સ ઓફિસ પર ‘ગોડઝિલા’ સાથે થશે મહાટક્કર
Lock Upp 2 Hina Khan Shilpa Shinde ‘લોક અપ ૨’માં હિના ખાન્ ની ધમાકેદાર એન્ટ્રી શિલ્પા શિંદે સાથે થશે આમને સામને ટક્કર
Exit mobile version