Site icon

Aamir khan: આમિર ખાન ધૂમધામ થી સેલિબ્રેટ કરશે તેની માતા ઝીનત નો 90 મોં જન્મદિવસ, આ ખાસ અવસર પર અધધ આટલા લોકો ને મોકલ્યું આમંત્રણ

Aamir khan: આમિર ખાન ની માતા ઘણા સમય થી બીમાર છે. આમિર ખાન તેની માતા ની ખુબ નજીક છે. આમિર ખાન ની માતા 90 વર્ષ ની થવા જઈ રહી છે. આમિર ખાને તેની માતા ના જન્મદિવસ ને ખાસ બનાવવા માટે તેને ધામધૂમ થી ઉજવવા માટે ની યોજના બનાવી છે.

Aamir khan throw grand party for her mother zeenat 90 th birthday

Aamir khan throw grand party for her mother zeenat 90 th birthday

News Continuous Bureau | Mumbai

Aamir khan: આમિર ખાન ને બોલિવૂડ માં મિસ્ટર પરફેક્ટનિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. આમિર ખાને હાલ કામ માંથી બ્રેક લીધો છે. આમિર ખાન ઈવેન્ટ્સ અને પાર્ટીઓ માં જોવા મળી રહ્યો છે. આમિર ખાન તેના પરિવાર ને ખુબ પ્રેમ કરે છે. પરિવાર માં આમિર તેની માતા ઝીનત ની ખુબ નજીક છે. આમિર ખાન ની માતા ઝીનત હુસૈન 13 જૂન ના રોજ 90 વર્ષ ની થશે. આમિર ખાન તેની માતાના જન્મદિવસને ખાસ બનાવવા જઈ રહ્યો છે. આ ખાસ અવસર માટે આમિરે વિવિધ શહેરોમાંથી કુલ 200 થી વધુ પરિવારના સભ્યોને આમંત્રિત કર્યા છે. .

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Orry octopus Video Viral: રેસ્ટોરન્ટ માં ઓરી એ કર્યું એવું કામ કે જેને જોઈ ને તમને પણ આવી જશે ઉલ્ટી, જુઓ વાયરલ વિડીયો

આમિર ખાન કરશે તેની માતા નો જન્મદિવસ ઉજવશે 

આમિર ખાન ની ટીમે મીડિયા ને માહિતી આપતા જણાવ્યું કે,  ‘આમીર ખાન 13 જૂને તેની માતાનો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યો છે, જેના માટે તેણે 200 થી વધુ પરિવારના સભ્યો અને મિત્રોને આમંત્રણ મોકલ્યા છે. વાસ્તવમાં આમિરની માતા ઝીનતની તબિયત છેલ્લા એક વર્ષથી સારી નથી. આવી સ્થિતિમાં, હવે જ્યારે તેની તબિયત પહેલા કરતા સારી થઈ ગઈ છે, ત્યારે બધા એક મોટા ગેટ ટુગેધરની તૈયારી કરી રહ્યા છે. આ ખાસ દિવસની ઉજવણી માટે આમિરે અલગ-અલગ શહેરોમાંથી પરિવાર અને મિત્રોને આમંત્રણ આપ્યું છે. આમિરની માતાનો જન્મદિવસ તેના મુંબઈના ઘરે રાખવામાં આવશે. આમિર તેની માતા સાથે ખાસ બોન્ડ શેર કરે છે. અભિનેતા તેની માતાની ખૂબ નજીક છે, તે ઘણીવાર તેની ફિલ્મો અને સ્ક્રિપ્ટ્સ માટે તેની પાસેથી મંજૂરી લે છે. અભિનેતાના અંગત અને વ્યાવસાયિક જીવનમાં તેની માતાએ મહત્વની ભૂમિકા ભજવી છે.’


આમિર તેની માતા સાથે ઘણી વખત જોવા મળ્યો છે. આમિરે તેની માતાને આપેલું વચન પણ પૂરું કર્યું હતું અને તેને પવિત્ર હજ યાત્રા માટે મક્કા લઈ ગયો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Assi Movie Review: શું ‘અસ્સી’ તમારા વિચારો બદલી નાખશે? તાપસી પન્નુની એક્ટિંગ જોઈ રૂંવાડા ઉભા થઈ જશે; જાણો કેમ આ ફિલ્મ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે
Abhishek Bachchan Interview: પિતા અમિતાભ અને પુત્રી આરાધ્યા માટે અભિષેક બચ્ચને કહી આ ખાસ વાત
The Kerala Story 2 Trailer Release: ધ કેરળ સ્ટોરી ૨: ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર ગરમાવો! નવી વાર્તા, નવો ખુલાસો અને એ જ ભયાનક વાસ્તવિકતા; શું ફરી સર્જાશે વિવાદ?
Salim Khan Health Update: સલીમ ખાનને શ્વાસની તકલીફ બાદ ICUમાં ખસેડાયા, હોસ્પિટલ પહોંચ્યો સલમાન ખાન અને આખો પરિવાર
Exit mobile version