Site icon News Continuous Bureau | Mumbai

Raja Raghuvanshi Murder Case: શું ખરેખર આમિર ખાન બનાવી રહ્યો છે ‘રાજા રઘુવંશી મર્ડર કેસ’ પર ફિલ્મ? ચર્ચામાં આવ્યો નવો ક્રાઈમ થ્રિલર પ્રોજેક્ટ

Raja Raghuvanshi Murder Case: ‘સિતારે જમીન પર’ પછી આમિર ખાન હવે મેઘાલય ના ચર્ચિત હત્યાકાંડ પર ફિલ્મ બનાવવાની તૈયારીમાં છે.

Aamir Khan to Make Film on Raja Raghuvanshi Murder Case Legal Drama in the Works

Aamir Khan to Make Film on Raja Raghuvanshi Murder Case Legal Drama in the Works

News Continuous Bureau | Mumbai

Raja Raghuvanshi Murder Case: બોલીવૂડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ આમિર ખાન હવે એક રિયલ લાઈફ ટ્રેજેડી પર આધારિત ફિલ્મ બનાવવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તે મેઘાલયના રાજા રઘુવંશી મર્ડર કેસ પર ક્રાઈમ થ્રિલર ફિલ્મ બનાવશે. આ કેસે સમગ્ર દેશને હચમચાવી દીધું હતું. આમિર આ કેસની દરેક અપડેટ પર નજર રાખી રહ્યો છે અને પોતાની ટીમ સાથે ચર્ચા પણ કરી રહ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Dipika Kakar to comeback on TV: કેન્સર માંથી સાજા થતા જ દીપિકા કક્કડ એ શરૂ કર્યું કામ! ટીવી ના આ હેન્ડસમ હંક સાથે કરી રહી છે એક નવો પ્રોજેક્ટ

મેઘાલય મર્ડર કેસ પર ફિલ્મ બનાવશે આમિર?

મિડિયા રિપોર્ટ્સ અનુસાર, આમિર ખાન મેઘાલયના રાજા રઘુવંશી હત્યાકાંડ પર આધારિત ફિલ્મ બનાવવા ઈચ્છે છે. આ કેસમાં રાજા અને તેની પત્ની સોનમ 11 મેના રોજ લગ્ન કર્યા બાદ હનીમૂન માટે ગયા હતા. 02 જૂને રાજા નો મૃતદેહ ચેરાપુંજી નજીક 200 ફૂટ ઊંડી ખાઈ માંથી મળ્યો હતો.સોનમને ઉત્તર પ્રદેશના ગાજીપુરથી પકડવામાં આવી હતી અને તેણે હત્યાની કબૂલાત કરી હતી.આ કેસના તથ્યો અને ઘટનાઓને આધારે આમિર એક શક્તિશાળી ફિલ્મ બનાવવાની યોજના બનાવી રહ્યો છે.


હાલમાં આ પ્રોજેક્ટ શરૂઆતના તબક્કામાં છે. આમિર ખાનના પ્રોડક્શન હાઉસ દ્વારા હજુ સુધી કોઈ કાસ્ટિંગ કરવામાં આવ્યું નથી. એવું માનવામાં આવે છે કે આમિર માત્ર નિર્માતા તરીકે કામ કરશે કે પછી અભિનેતા તરીકે પણ સામેલ થશે, તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. ‘સિતારે જમીન પર’ પછી આ તેનો પહેલો મોટો રિયલ લાઈફ આધારિત પ્રોજેક્ટ હોઈ શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jailer 2 Advance Booking ‘જેલર 2’ ના અત્યાર સુધીમાં 38 હજારથી વધુ ટિકિટો વેચાયા બોક્સ ઓફિસ પર ધૂમ એડવાન્સ બુકિંગ, શું ‘જના નાયકન’ નો રેકોર્ડ જોખમમાં?
Shekhar Tonite Finale Cancelled દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના નિધન બાદ શેખર સુમનનો મોટો નિર્ણય; ‘Shekhar Tonight’ સીઝન૧ નો છેલ્લો એપિસોડ રદ
Ranbir Kapoor Ramayana Release Date Changed રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ ફરી બદલાઈ જાણો ભારતમાં ક્યારે થશે પ્રદર્શિત?
Nana Patekar 5 Bollywood Friends નાના પાટેકરે ગણાવ્યા હતા બોલીવૂડના પોતાના 5 ખાસ મિત્રો અંતિમ સંસ્કારમાં પહોંચ્યો માત્ર 1, સિનેમા જગતની કડવી વાસ્તવિકતા
Exit mobile version