Site icon

મિસ્ટર પરફેક્શનિસ્ટ  આમિર ખાનની માતા ઝીનતને હાર્ટ એટેક- મુંબઈની આ હોસ્પિટલમાં કરાયા શિફ્ટ- જાણો કેવું છે તેમનું સ્વાસ્થ્ય 

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ(Bollywood)ના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન(Amir khan)ની માતા ઝીનત હુસૈન(Zeenat Hussain) ને હાર્ટ એટેક(Heart attack) આવ્યો છે. તેમને બ્રીચ કેન્ડી(breach candy) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Join Our WhatsApp Community

ઝીનત હુસૈન દિવાળીના અવસર પર આમિર ખાન સાથે પંચગની સ્થિત તેના ફાર્મ હાઉસમાં ગયા હતા. ત્યાં છાતીમાં દુખાવાને કારણે તેને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જે બાદ તેઓને બ્રિચ કેન્ડીમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં આમિર ખાનની માતાની સારવાર ચાલી રહી છે. ટ્રીટમેન્ટનો સારો રિસપોન્સ પણ મળી રહ્યો છે. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં આમિર ખાન અને તેના સમગ્ર પરિવારે સુનિશ્ચિત કર્યું છે કે, આ ક્ષણે કોઈપણ પ્રકારની માહિતી લોકો સુધી ન જાય. 

 આ સમાચાર પણ વાંચો :  LIC આપી રહી છે 20 લાખ રૂપિયા ની લોન- મોટી સંખ્યામાં લોકો લઈ રહ્યાં છે લાભ- તમે લીધો કે નહીં- અત્યારે જ કરો એપ્લાય

Ahaan Panday: શું ખરેખર અનીત પડ્ડા ને ડેટ કરી રહ્યો છે અહાન પાંડે? સૈયારા ફેમ અભિનેતા એ જણાવી હકીકત
TRP Report Week 45: અનુપમા એ જાળવી રાખ્યું તેનું સિંહાસન, ટોપ 5 માં આવ્યો મોટો ફેરફાર
The Family Man 3 Review: ‘ધ ફેમિલી મેન 3’નો રિવ્યૂ જાહેર! મનોજ બાજપેયી અને જયદીપ અહલાવતની જોડીએ પડદા પર લગાવી આગ.
Anupamaa: અનુપમા’ માં થશે નવા પાત્રની એન્ટ્રી, શું મુંબઈ માં તેનો સાથ આપશે કે પછી મળશે અનુ ને દગો?
Exit mobile version