Site icon News Continuous Bureau | Mumbai

Aaradhya bachchan: આરાધ્યા બચ્ચન નો વધુ એક ડીપફેક વિડીયો થયો વાયરલ, આર્યન ખાન સાથેની તસવીરો જોઈ રોષે ભરાયા ચાહકો

Aaradhya bachchan: આરાધ્યા બચ્ચન નો થોડા દિવસ પહેલા જ એક ડીપફેક વિડીયો વાયરલ થયો હતો. હવે ઐશ્વર્યા ની દીકરી નો વધુ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો રોષે ભરાયા છે.

aaradhya bachchan and aryan khan deepfake video goes viral

aaradhya bachchan and aryan khan deepfake video goes viral

News Continuous Bureau | Mumbai

Aaradhya bachchan: આરાધ્યા બચ્ચન ચર્ચિત સ્ટારકિડ છે. આરાધ્યા ઘણીવાર ટ્રોલર્સ ના નિશાના પર પણ આવી ચુકી છે. થોડા દિવસો પહેલા આરાધ્યા નો એક ડીપફેક વિડીયો વાયરલ થયો હતો. હવે વધુ એક વખત આરાધ્યા નો ડીપફેક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં શાહરુખ ખાન નો દીકરો આર્યન ખાન પણ જોવા મળી રહ્યો છે. આ વિડીયો સામે આવ્યા બાદ લોકો રોષે ભરાયા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Aishwarya rai bachchan: ઐશ્વર્યા રાય એ શેર કરી તેની દીકરી આરાધ્યા ના જન્મદિવસ ની તસવીરો, અભિનેત્રી ની પોસ્ટ જોઈ લોકો એ પૂછ્યા આવા સવાલ

આરાધ્યા બચ્ચન નો ડીપફેક વિડીયો થયો વાયરલ 

આરાધ્યા બચ્ચન નો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સાથે તેના લગ્ન જોવા મળી રહ્યા છે. આ વિડીયો માં ઐશ્વર્યા પણ જોવા મળી રહી છે. વીડિયોમાં હલ્દી-મહેંદી સુધીની વિધિઓની ઝલક બતાવવામાં આવી છે.


આરાધ્યા નો આ વિડીયો સામે આવ્યા બાદ લોકો રોષે ભરાયા છે. એક યુઝરે લખ્યું, ‘કંઈ પણ બેશરમો, કોઈના વિશે.’ બીજા એક એ લખ્યું, ‘ નાની છોકરી છે, થોડી શરમ રાખો.’ અન્ય એકે લખ્યું, ‘પાગલ થી ઓછા નથી તમે લોકો.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Netflix Free Trial Offer ફ્રીમાં 30 દિવસનું નેટફ્લિક્સ? 6 વર્ષ બાદ ફરી પાછો આવ્યો આ ઓફર, જાણો કેવી રીતે ક્લેમ કરશો
Rajpal Yadav Cheque Bounce Case બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવને ફરી થઈ શકે છે જેલ, હાઈકોર્ટે સંભળાવી સજા; જાણો શું છે સમગ્ર મામલો
Janhvi Kapoor Mehendi Shikhar Pahariya જ્હાન્વી કપૂરે મહેંદીમાં લખાવ્યું બોયફ્રેન્ડ શિખર પહાડિયાનું નિકનેમ ‘શિખુ’, સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ
TMKOC Tanmay Vekaria Bagha બાઘાના પાત્રમાં જીવ પૂરવા તન્મય વેકરિયાનું મોટું બલિદાન, શરીર પર થઈ ગંભીર અસર જાણો શું છે મામલો
Exit mobile version