Site icon News Continuous Bureau | Mumbai

Aaradhya bachchan and Abram khan: આરાધ્યા બચ્ચન અને અબરામ ખાન ને એકસાથે જોઈ લોકો ને આવી શાહરુખ ઐશ્વર્યા ની ફિલ્મ ‘જોશ’ ની યાદ,જુઓ સ્ટારકિડ નો વાયરલ ડાન્સ વિડીયો

Aaradhya bachchan and Abram khan: હાલમાંજ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશ્નલ સ્કૂલ માં એન્યુઅલ ડે થયો હતો. જેના ઘણા વિડીયો સામે આવ્યા હતા. હવે આ ઇવેન્ટ નો વધુ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં આરાધ્યા બચ્ચન ને અબરામ ખાન નું બોન્ડિંગ જોવા મળી રહ્યું છે. જેને જોતા લોકો ને શાહરુખ ખાન અને ઐશ્વર્યા ની ફિલ્મ જોશ યાદ આવી ગઈ જેમાં તેમને જોડવા ભાઈ બહેન ની ભૂમિકા ભજવી હતી.

aaradhya hug abram during annual day function starkid dance video goes viral

aaradhya hug abram during annual day function starkid dance video goes viral

News Continuous Bureau | Mumbai

Aaradhya bachchan and Abram khan: તાજેતરમાં ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ નું એન્યુઅલ ડે ઈવેન્ટનું આયોજન થયું હતું જેમાં ઘણા બોલિવૂડ સેલેબ્રિટી ના બાળકો પરફોર્મ કરતા જોવા મળ્યા હતા. જેમાં અભિષેક અને ઐશ્વર્યા ની દીકરી આરાધ્યા બચ્ચને તેના અભિનય થી લોકો ના દિલ જીત્યા હતા. તો બીજી તરફ શાહરૂખ ખાનના પુત્ર અબરામેં પિતા નો સિગ્નેચર પોઝ કોપી કરીને વાહવાહી મેળવી હતી. આ ઇવેન્ટ ના ઘણા વિડીયો વર્લ થયા હતા. હવે આ એવકણત નો વધુ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ઐશ્વર્યા ની દીકરી આરાધ્યા શાહરુખ ખાન ના દીકરા અબરામ ને પ્રેમ થી ગળે લગાડતી જોવા મળે છે.

Join Our WhatsApp Channel

 

આરાધ્યા બચ્ચન નો વિડીયો થયો વાયરલ 

સોશિયલ મીડિઅય પર વાયરલ થઇ રહેલા આ વિડીયો માં જોઈ શકાય છે કે સ્કૂલ ના ઇવેન્ટ બાદ બધા બાળકો સ્ટેજ પર ડાન્સ કરી રહ્યા છે. આ ડાન્સ દરમિયાન ઐશ્વર્યા ની દીકરી આરાધ્યા શાહરુખ ખાન ના નાના દીકરા અબરામ ને પ્રેમ થી ગળે લગાડતી જોવા મળે છે.વિડીયો માં આરાધ્યા એક મોટી બહેન ની જેમ અબરામ પર પ્રેમ વરસાવતી જોવા મળી હતી. લોકો ને આ બંને નું આવું પ્રેમાળ બોન્ડ ખુબ પસંદ આવી રહ્યું છે. 


આ વિડીયો જોતા લોકો ને શાહરુખ ખાન અને ઐશ્વર્યા રાય ની ફિલ્મ ‘જોશ’ યાદ આવી ગઈ જેમાં બંને એ જોડકા ભાઈ બહેન ની ભૂમિકા ભજવી હતી.લોકો આ વિડીયો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.  

આ સમાચાર પણ વાંચો : Aaradhya bachchan: આરાધ્યા બચ્ચન ના એક્ટ એ જીત્યા લોકો ના દિલ, માતા ઐશ્વર્યા ના અભિનય સાથે થઇ દીકરી ની તુલના, જુઓ વિડીયો

 

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version