Site icon News Continuous Bureau | Mumbai

Ashram 3 part 2 review: એમેઝોન એમએક્સ પ્લેયર પર રિલીઝ થયો આશ્રમ 3 નો ભાગ 2, જાણો કેવી છે બોબી દેઓલ ની વેબ સિરીઝ

Ashram 3 part 2 review: આશ્રમ 3 નો ભાગ 2 એમેઝોન એમએક્સ પ્લેયર પર રિલીઝ થઇ ગયો છે. બાબા નિરાલા ના રૂપ માં બોબી દેઓલ છવાઈ ગયો છે લોકો લાંબા સમય થી આ સિરીઝ ની રાહ જોઈ રહ્યા હતા તો ચાલો જાણીયે બોબી દેઓલ ની વેબ સિરીઝ વિશે

aashram 3 part 2 review know hows bobby deol web series

aashram 3 part 2 review know hows bobby deol web series

News Continuous Bureau | Mumbai

 Ashram 3 part 2 review: બોબી દેઓલની બહુપ્રતિક્ષિત સિરીઝ ‘આશ્રમ’ ની સીઝન 3 નો ભાગ 2 આખરે એમેઝોન એમએક્સ પ્લેયર પર રિલીઝ થઈ ગયો છે.લોકો લાંબા સમય થી આ સિરીઝ ની રાહ જોઈ રહ્યા હતા હવે આ રાહ પૂરી થઈ ગઈ છે. આશ્રમ 3 ના ભાગ 2 માં બોબી દેઓલ, અદિતિ પોહનકર, ત્રિધા ચૌધરી, દર્શન કુમાર અને ચંદન રોય સાન્યાલ મુખ્ય ભૂમિકામાં છે.તો ચાલો જાણીયે બોબી દેઓલ ની વેબ સિરીઝ વિશે 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Prajakta-Vrishank Wedding: પ્રાજક્તા કોલી એ લીધા વૃષાંક સાથે સાત ફેરા, લગ્ન ની સુંદર તસવીરો આવી સામે

આશ્રમ 3 ના ભાગ 2 નો રીવ્યુ 

આશ્રમ 3 ના ભાગ 2 માં બોબી દેઓલ બાબા નિરાલા ના પાત્ર માં જોવા મળી રહ્યો છે. બાબા નિરાલાના પાત્રમાં બોબીએ અદ્ભુત અભિનય કર્યો છે. આ સીઝન પણ પાછલી બધી સીઝનની જેમ શાનદાર છે, આ વખતે તમને કંઈક એવું જોવા મળશે જે પાછલી કોઈપણ સીઝનમાં બતાવવામાં આવ્યું નથી. બાબા નિરાલાની દુનિયા પલટતી જોઈને આશ્ચર્ય અને આનંદ બંને થશે.


જેમને હજુસુધી આ સિરીઝ ની એક પણ સીઝન જોઈ નથી તેઓ જલ્દી થી સિરીઝ ની ત્રેણય સીઝન જોઈ લો કેમ કે તે જોયા પછી તમને આશ્રમ 3 નો ભાગ 2 જોવા ની ખુબ મજા આવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The Burning Train Flop ૬ સુપરસ્ટાર અને કરોડોનું બજેટ છતાં ફ્લોપ રહી હતી ‘ધ બર્નિંગ ટ્રેન’; રેલવે સંપત્તિને પણ થયું હતું મોટું નુકસાન
CID Trio Paapanasham Series સીઆઈડીની આઇકોનિક ત્રિપુટીનો મોટો ધમાકો; ‘પાપનાશમ’ ક્રાઈમ સીરિઝ સાથે વાપસી કરશે એસીપી, દયા અને અભિજીત
National Film Awards 2026 કાર્તિક આર્યન અને મમૂટી બન્યા બેસ્ટ એક્ટર; ‘આર્ટિકલ ૩૭૦’ બેસ્ટ ફિલ્મ, અનંત નાગને મળ્યું સ્ટેન્ડિંગ ઓવેશન
Krishna Mukherjee Passes Away બોલિવૂડમાં શોકની લહેર; રાની મુખર્જીની માતા કૃષ્ણા મુખર્જીનું ૭૫ વર્ષની વયે નિધન
Exit mobile version