Site icon News Continuous Bureau | Mumbai

Ashram 4: ‘જપ નામ જપ નામ’, બોબી દેઓલ ની લોકપ્રિય વેબ સિરીઝ આશ્રમ 4 ને લઈને આવ્યું મોટું અપડેટ,જાણો ક્યારે રિલીઝ થશે પ્રકાશ ઝા ની સિરીઝ

Ashram 4: આશ્રમ વેબ સિરીઝ એ બોબી દેઓલ ની કિસ્મત આગળ નું પાંદડું ખસેડી દીધુ હતું. આ સિરીઝ ના અત્યારસુધી 3 ભાગ આવી ચુક્યા છે હવે આ સિરીઝ ના ચોથા ભાગ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.

aashram season 4 release date update

aashram season 4 release date update

News Continuous Bureau | Mumbai

Ashram 4: આશ્રમ વેબ સિરીઝ એ બોબી દેઓલ ની કિસ્મત આગળ નું પાંદડું ખસેડી દીધુ હતું.વર્ષ 2020 માં રિલીઝ થયેલી આ સિરીઝ માં બોબી દેઓલ એ બાબા નિરાલા ની ભૂમિકા ભજવી હતી. આ સિરીઝ ને લોકો એ ખુબ પસંદ કરી હતી. આ સિરીઝ ના અત્યારસુધી 3 ભાગ આવી ચૂકયા છે. હવે આ સિરીઝ ના ચોથા ભાગ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Sameer wankhede: સમીર વાનખેડે એ શાહરુખ ખાન ની ફિલ્મ જવાન ના ડાયલોગ ‘બેટે કો હાથ લગાને સે પહલે’ પર આપ્યું આવું રિએક્શન

આશ્રમ 4 ની રિલીઝ ડેટ 

આશ્રમ 3 બાદ વર્ષ 2022 માં તેના ચોથા ભાગ ની જાહેરાત કરવામાં આવી હતી. જોકે આ સિરીઝ ક્યારે આવશે તે અંગે જાણ કરવામાં નહોતી આવી હવે મીડિયા રિપોર્ટ મુજબ બોબી દેઓલ ની સિરીઝ આશ્રમ 4 એ વર્ષ 2025 માં રિલીઝ થવાની શક્યતા છે. જોકે વર્ષ 2025 માં આ સિરીઝ ક્યારે રિલીઝ થશે તેની હજુસુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 


આશ્રમ ની પહેલી સીઝન વર્ષ 2020 માં MX પ્લેયર પર રિલીઝ થઇ હતી. ત્યારબાદ વર્ષ 2022 સુધી આ સિરીઝ ના 3 ભાગ આવી ચુક્યા છે. વર્ષ 2022 માં આ સિરીઝ ની ચોથી સીઝન નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version