Site icon News Continuous Bureau | Mumbai

Abdu rozik: આ કારણે અબ્દુ રોઝીક ને પાછી ઠેલવવી પડી તેના લગ્ન ની તારીખ, હવે 7 જુલાઈ એ નહીં થાય નિકાહ

Abdu rozik: અબ્દુ રોઝીક લગ્ન ના બંધન માં બંધાવવાનો હતો. અબ્દુ જુલાઈ મહિનામાં લગ્ન કરવાનો હતો હવે અબ્દુ ના લગ્ન ની તારીખ પાછી ઠેલવવામાં આવી છે જેનું અબ્દુ એ કારણ પણ જણાવ્યું છે.

abdu rozik wedding postpones for this reason

abdu rozik wedding postpones for this reason

News Continuous Bureau | Mumbai 

Abdu rozik: અબ્દુ રોઝીક બિગ બોસ માં આવ્યા બાદ લાઈમલાઈટ માં આવ્યો હતો. થોડા દિવસો પહેલા અબ્દુ એ પોતાના લગ્નની જાહેરાત કરી હતી. અબ્દુ એ તેની થવા વાળી દુલ્હન સાથે સગાઈ પણ કરી લીધી છે. જેની તસવીર અબ્દુ એ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. અબ્દુના લગ્ન 7 જુલાઈના રોજ થવાના હતા, પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે તેના લગ્ન મુલતવી રાખવામાં આવ્યા છે 

Join Our WhatsApp Channel

આ સમાચાર  પણ વાંચો : Sonakshi sinha: શું ખરેખર કથિત બોયફ્રેન્ડ ઝહીર ઇકબાલ સાથે લગ્ન કરી રહી છે સોનાક્ષી સિન્હા? મહેમાનો ની સૂચિ આવી સામે

અબ્દુ ના લગ્ન ની તારીખ પાછી ઠેલવાઈ 

મીડિયા રિપોર્ટ મુજબ અબ્દુની પ્રથમ ટાઈટલ બોક્સિંગ ફાઈટ 6 જુલાઈના રોજ દુબઈમાં યોજાવા જઈ રહી છે. આ કારણસર અબ્દુ ના લગ્ન ની તારીખ પાછી ઠેલવાઈ છે.એક મીડિયા હાઉસ સાથે આ વિશે વાત કરતા અબ્દુ એ કહ્યું કે, ‘મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મને મારા જીવનમાં આ લડાઈ માટે તક મળશે. આ વર્ષે ઘણી બધી વસ્તુઓ થઈ ગયા પછી, મારે મારા લગ્ન મુલતવી રાખવા પડશે કારણ કે તે ભવિષ્ય માટે નાણાકીય સુરક્ષા પ્રદાન કરશે.અમીરાએ આ નિર્ણયમાં મારો સાથ આપ્યો છે કારણ કે તે અમારા બંનેના જીવનમાં ઘણો બદલાવ લાવી શકે છે. આ ટાઇટર મારા કદના લોકો માટે પ્રથમ વખત છે અને આ માટે આ દિવસોમાં હું તાલીમ લઈ રહ્યો છું.’


અબ્દુ એ તેના લગ્ન ની નવી તારીખ જાહેર તો નથી કરી પરંતુ અબ્દુ ના કહેવા પ્રમાણે આ મેચ બાદ ટૂંક સમયમાં જ તમામ ઉજવણી થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Shah Rukh Khan King Movie| બોક્સ ઓફિસ પર ભૂકંપ લાવશે આ કાસ્ટિંગ! શાહરૂખની ‘કિંગ’ માં રણવીર સિંહનો કેમિયો? પત્ની દીપિકા અને સુહાના સાથે મચાવશે ધૂમ
Aishwarya Rai Net Worth| ઐશ્વર્યા રાય બચ્ચનનો અસલી પાવર! કમાણી મામલે આલિયાદીપિકા તો શું, પતિ અભિષેક બચ્ચનને પણ પછાડ્યો; જાણો કેટલી છે કુલ નેટવર્થ
Krystle D’Souza Dating Rumors| ક્રિસ્ટલ ડિસૂઝાના પાર્ટી વીડિયોએ મચાવ્યો હંગામો; તસવીરોમાં અભિનેત્રીને કિસ કરતો જોવા મળ્યો આ બિઝનેસમેન
Dhurandhar 2 Box Office| સિનેમાઘરોમાં અટકવાનું નામ નથી લઈ રહ્યો રણવીર સિંહનો ક્રેઝ, વર્લ્ડવાઇડ કમાણીમાં ૧૮૦૦ કરોડનો ઐતિહાસિક આંકડો પાર
Exit mobile version