Site icon News Continuous Bureau | Mumbai

Abhinav Kashyap: ‘દબંગ’ના ડિરેક્ટર અભિનવ કશ્યપે સલમાન અને ખાન પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ, તેમનું નિવેદન થયું વાયરલ

Abhinav Kashyap: 'દબંગ'ના ડિરેક્ટર અભિનવ કશ્યપે સલમાન અને ખાન પરિવાર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું, "સલમાન ખાન ગુંડો છે, મારા કરિયરનો નાશ કર્યો"

Abhinav Kashyap Accuses Salman Khan of Sabotaging His Career

Abhinav Kashyap Accuses Salman Khan of Sabotaging His Career

News Continuous Bureau | Mumbai

Abhinav Kashyap: બોલીવૂડના જાણીતા ડિરેક્ટર અભિનવ કશ્યપ એ ફરી એકવાર સલમાન ખાન અને તેમના પરિવાર સામે ગંભીર આરોપ લગાવ્યા છે. મીડિયા સાથેની એક ખાસ મુલાકાતમાં તેમણે કહ્યું કે સલમાનને અભિનયમાં કોઈ રસ નથી અને છેલ્લા 25 વર્ષથી માત્ર સેલિબ્રિટી હોવાનો આનંદ માણે છે. તેમણે સલમાનને “ગુંડા” અને “બદતમીજ ” કહીને સંબોધિત કર્યો છે

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Saiyaara OTT Release: સૈયારા ની ઓટિટિ રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અહાન અને અનીત ની ફિલ્મ

‘દબંગ’ પછી શરૂ થયો વિવાદ

અભિનવ કશ્યપે જણાવ્યું કે ‘દબંગ’  ફિલ્મ પછી જ્યારે તેમણે ‘દબંગ 2’ ડિરેક્ટ કરવા ઈનકાર કર્યો, ત્યારે ખાન પરિવાર દ્વારા તેમના વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવ્યું. તેમણે કહ્યું કે, “તમે જો તેમને સહમત ન હોવ તો તેઓ તમારી પાછળ પડી જાય છે. તેઓ ઇન્ડસ્ટ્રીના સ્ટાર સિસ્ટમના પિતા છે” અભિનવ કશ્યપે તેમના ભાઈ અનુરાગ કશ્યપ ના અનુભવ વિશે પણ વાત કરી. તેમણે જણાવ્યું કે ‘તેરે નામ’ ફિલ્મ માટે અનુરાગે સ્ક્રિપ્ટ લખી હતી, પણ બોની કપૂર  સાથે વિવાદ બાદ તેમને ક્રેડિટ પણ ન મળ્યો અને તેમણે ફિલ્મ છોડી દીધી. અભિનવ કહે છે કે અનુરાગે તેમને સલમાન સાથે કામ ન કરવાની ચેતવણી આપી હતી, કારણ કે તેઓ “ગીધ” (Vultures)ને ઓળખતા હતા.


અભિનવના આ આરોપો સામે સલમાન ખાન એ અત્યાર સુધી કોઈ જાહેર પ્રતિસાદ આપ્યો નથી. ‘દબંગ’ ફ્રેન્ચાઇઝ હજુ પણ સલમાનના સૌથી સફળ પ્રોજેક્ટ્સમાં ગણાય છે, જ્યારે અભિનવ કશ્યપ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Ramleela Mahasangh Opposes Ranbir Kapoor Ramayana Casting રણબીર કપૂરના ‘રામ’ બનવા સામે શ્રી રામલીલા મહાસંઘનો તીવ્ર વિરોધ, ફિલ્મમાંથી હટાવવાની કરી માગણી
Dipika Chikhlia Supports Ranbir Kapoor Ramayana Casting રણબીર કપૂરના ‘રામ’ બનવાના વિવાદ વચ્ચે સીતા માતા ફેમ દીપિકા ચિખલિયાનું સમર્થન, કહ્યું ‘તે એક ઉત્તમ કલાકાર છે’
Salman Khan Alliance Show ‘અલાયન્સ’ શોમાં સલમાન ખાનની સરપ્રાઈઝ એન્ટ્રી ભાઈ સોહેલ ખાનને ભેટીને ભાવુક થયા દબંગ સ્ટાર, નવો પ્રોમો વાયરલ
Love and War Promotion Sanjay Leela Bhansali સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’ માટે નહીં બને કોઈ ટીઝર કે મોશન પોસ્ટર, મેકર્સે બનાવ્યો ખાસ પ્લાન
Exit mobile version