Site icon News Continuous Bureau | Mumbai

Abhishek and Aishwarya: ન્યુયર મનાવી પરત ફર્યો અભિષેક બચ્ચન નો પરિવાર, પાપારાઝી ને જોઈ ઐશ્વર્યા અને આરાધ્યા એ આપી આવી પ્રતિક્રિયા

Abhishek and Aishwarya: અભિષેક અને ઐશ્વર્યા ના છૂટાછેડા ના સમાચાર ઘણા સમય થી ચાલી રહ્યા છે. હવે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લાગે છે કે કપલ ના છૂટાછેડા ના સમાચાર પાયાવિહોણા છે.

abhishek, aishwarya and aaradhya return from their new year vacation

abhishek, aishwarya and aaradhya return from their new year vacation

News Continuous Bureau | Mumbai

Abhishek and Aishwarya: અભિષેક અને ઐશ્વર્યા તેમની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં છે. બંને ના છૂટાછેડા ના સમાચાર ઘણા સમય થી ચાલી રહ્યા છે. હવે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લાગે છે કે કપલ ના છૂટાછેડા ના સમાચાર પાયાવિહોણા છે. વાસ્તવ માં અન્ય બોલિવૂડ સેલેબ્સ ની જેમ અભિષેક નો પરિવાર પર ન્યુયર મનાવી પરત ફર્યો હતો. આ દરમિયાન તેઓ પાપારાઝી ના કેમેરામાં કેદ થયા હતા. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Kartik aaryan: કરણ જોહર ની ફિલ્મ તુ મેરી મેં તેરા મેં તેરા તુ મેરી માં થઇ પુષ્પા 2 ની આ અભિનેત્રી ની એન્ટ્રી!કાર્તિક આર્યન સાથે જામશે જોડી

મુંબઈ પરત ફર્યા અભિષેક,ઐશ્વર્યા અને આરાધ્યા 

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા લઈ રહ્યું છે કે, અભિષેક, ઐશ્વર્યા અને આરાધ્યા એરપોર્ટ ની બહાર નીકળી રહ્યા છે.અભિષેક એ પાપારાઝી ને જોઈ સ્મિત કર્યું હતું તેમજ આરાધ્યા એ બહાર આવતા ની સાથે પાપારાઝી ને હેપ્પી ન્યુયર કહ્યું હતું. તેમજ ઐશ્વર્યા એ પણ પાપારાઝી ને હેપ્પી ન્યુયર વિશ કર્યું હતું.


અભિષેક,ઐશ્વર્યા અને આરાધ્યા ને એકસાથે જોઈ તેમના ચાહકો ખુબ  ખુશ થઇ રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan Monster Action Sequences સલમાન ખાનની ‘મોન્સ્ટર’માં જોવા મળશે ખતરનાક એક્શન ટ્રેનની અંદર દુશ્મનો સામે લડશે ભાઈજાન, તૈયારીઓ શરૂ!
Ajay Devgn Next Suryasparsh અજય દેવગનની આગામી હોરર થ્રિલર ફિલ્મનું ટાઇટલ નક્કી ‘સૂર્યસ્પર્શ’માં જોવા મળશે ગરુડ પુરાણ આધારિત સુપરનેચરલ વાર્તા!
The Bads of Bollywood 2 Shooting ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ ૨’ થી ફરી ધમાલ મચાવશે આર્યન ખાન ક્યારથી શરૂ થશે સીઝન ૨ નું શૂટિંગ? જાણો
Hanuman Ansh OTT Release ‘હનુમાન અંશ’ OTT પર ક્યારે થશે રિલીઝ? ₹૧૦૦ કરોડની મેગા ડીલ પર નિર્માતાઓએ કર્યો મોટો ખુલાસો!
Exit mobile version