Site icon News Continuous Bureau | Mumbai

Abhishek and Aishwarya: શું ગ્રહ દોષ ને કારણે અભિષેક અને ઐશ્વર્યા ના લગ્ન જીવન માં આવ્યું ભંગાણ? સોશિયલ મીડિયા પર ચર્ચા નું બજાર થયું ગરમ

Abhishek and Aishwarya: અભિષેક અને ઐશ્વર્યા તેમના લગ્ન જીવન ને લઈને ચર્ચામાં છે તેવામાં સોશિયલ મીડિયા પર એક સમાચાર વહેતા થયા છે જે મુજબ બંને ના લગ્ન તેમની કુંડળી ના ગ્રહ દોષ ને કારણે તૂટી રહ્યા છે.

abhishek and aishwarya divorce reason revelaed couple done grah dosh pooja

abhishek and aishwarya divorce reason revelaed couple done grah dosh pooja

News Continuous Bureau | Mumbai

Abhishek and Aishwarya: અભિષેક અને ઐશ્વર્યા તેમના લગ્ન જીવન ને લઈને ચર્ચામાં છે. અભિષેક અને ઐશ્વર્યા ના લગ્ન ને 17 વર્ષ થઇ ગયા છે. સોશિયલ મીડિયા પર ઘણા સમયથી સમાચાર આવી રહ્યા છે કે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય છૂટાછેડા લઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમના સંબંધો લાંબા સમય પહેલા સમાપ્ત થઈ ગયા છે અને હવે બંને પરસ્પર સહમતિથી અલગ રહેવા લાગ્યા છે. તેવામાં સોશિયલ મીડિયા પર એક સમાચાર વહેતા થયા છે જે મુજબ બંને ના લગ્ન તેમની કુંડળી ના ગ્રહ દોષ ને કારણે તૂટી રહ્યા છે

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Anupama update: અનુપમા માં લિપ બાદ કિંજલ ની દીકરી પરી ની ભૂમિકા ભજવશે આ અભિનેત્રી, ટીવી સિરિયલ સોનપરી માં કરી ચુકી છે કામ

શું અભિષેક અને ઐશ્વર્યા ની કુંડળી માં છે ગ્રહ દોષ 

મીડિયા રિપોર્ટ માં એવું કહેવામાં આવી રહ્યું છે કે ઐશ્વર્યા અને અભિષેકની કુંડળીમાં કેટલીક ખામીઓ હતી. તે ખામીઓને દૂર કરવા માટે, વર્ષ 2007 માં, ઐશ્વર્યાએ પ્રથમ વખત ઝાડ સાથે 7 ફેરા લીધા હતા. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે ઐશ્વર્યા માંગલિક હતી જેના કારણે પૂજા કરવામાં આવી હતી અને પછી અભિષેક સાથે તેના લગ્ન કોઈપણ ખામી વિના સફળતાપૂર્વક થયા હતા. ત્યારબાદ અમિતાભ બચ્ચને આ સમાચારો પર પોતાનું મૌન તોડ્યું હતું અને કહ્યું હતું કે આ માત્ર અફવા છે અને તેમાં કોઈ સત્ય નથી, પરંતુ આ પછી સોશિયલ મીડિયા પર લોકોએ કહ્યું હતું કે જ્યારે પણ ક્યાંક આગ લાગે છે ત્યારે તેમાંથી ધુમાડો નીકળે છે. ત્યાં અમિતાભ જી પોતાના ઘરની બાબતો બહાર આવવા દેવા માંગતા નથી.


હવે જયારે અભિષેક અને ઐશ્વર્યા ના અલગ થવાના સમાચાર સામે આવી રહ્યા છે તેવામાં લોકો ગ્રહદોષની વાતો પણ યાદ કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Actor Pradeep Rawat Passes Away અભિનય જગત શોકમાં ખલનાયક તરીકે અમિટ છાપ છોડનાર અભિનેતા પ્રદીપ રાવતનું નિધન..
Salman Khan health rumours સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો વચ્ચે સલમાન ખાનનો મોટો ખુલાસો, કહ્યું ‘મેં ૧૬ કિલો વજન ઘટાડ્યું છે’
Rashami Desai લાઇમલાઇટથી દૂર શું કરી રહી છે અભિનેત્રી રશ્મિ દેસાઈ? યુટ્યુબ પોડકાસ્ટ અને ટૉક શો દ્વારા કરી રહી છે મોટી કમાણી
Shah Rukh Khan London look શાહરૂખ ખાનના વાયરલ લંડન લુકે મચાવી ધમાલ અપકમિંગ ફિલ્મ ‘કિંગ’ના ટ્રાન્સફોર્મેશનને લઈને અટકળો શરૂ
Exit mobile version