Site icon News Continuous Bureau | Mumbai

Abhishek and Aishwarya: ફરી એકવાર મોટા પડદા પર ચાલશે અભિષેક અને ઐશ્વર્યા નો જાદુ! આ ડાયરેક્ટર ની ફિલ્મ માં કરશે સાથે કામ!

Abhishek and Aishwarya: અભિષેક અને ઐશ્વર્યા ના છૂટાછેડા ના સમાચાર ઘણા સમય થી ચાલી રહ્યા છે તેવામાં હવે એવા સમાચાર સામે આવી રહ્યા ચેક બંને સાઉથ ના આ દિગ્ગ્જ ડાયરેક્ટર સાથે કામ કરવાના છે.

abhishek and aishwarya doing mani ratnam film together

abhishek and aishwarya doing mani ratnam film together

News Continuous Bureau | Mumbai

Abhishek and Aishwarya: અભિષેક અને ઐશ્વર્યા ના છૂટાછેડા ના સમાચાર ઘણા સમય થી ચાલી રહ્યા છે.ઐશ્વર્યા અને તેની દીકરી આરાધ્યા દરેક ઇવેન્ટ માં સાથે જોવા મળે છે પરંતુ તેમની સાથે અભિષેક ના દેખાતા ચર્ચા નું બજાર ગરમ થયું છે. અધૂરામાં પૂરું હાલ અભિષેક બચ્ચન નું નામ અભિનેત્રી નિમ્રત કૌર સાથે જોડવામાં આવી રહ્યું છે. તેવામાં હવે એવા સમાચાર સામે આવી રહ્યા ચેક બંને સાઉથ ના આ દિગ્ગ્જ ડાયરેક્ટર સાથે કામ કરવાના છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Devra OTT release: થિયેટર માં ધૂમ મચાવ્યા બાદ હવે ઓટિટિ પર રિલીઝ માટે તૈયાર છે દેવરા, જાણો ક્યારે જોઈ શકશો જુનિયર એનટીઆર અને જ્હાન્વી કપૂર ની ફિલ્મ

અભિષેક અને ઐશ્વર્યા કરશે મણિરત્નમ સાથે કામ!

ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિષેક અને ઐશ્વર્યા ટૂંક સમયમાં મોટા પડદા પર સાથે જોવા મળશે. બંને મણિરત્નમની ફિલ્મમાં સાથે કામ કરવા જઈ રહ્યા છે.એવું માનવામાં આવી રહ્યું છે કે નિર્દેશક મણિરત્નમ એક નવી હિન્દી ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યા છે, જેમાં ઐશ્વર્યા અને અભિષેક સાથે જોવા મળશે.હવે આ રિપોર્ટ માં કેટલી સચ્ચાઈ છે એ તો મણિરત્નમ અને અભિષેક-ઐશ્વર્યા જ કહી શકશે.


તમને જણાવી દઈએ કે અભિષેક અને ઐશ્વર્યા એ મણિરત્નમ ની ફિલ્મ રાવણ અને ગુરુ માં સાથે કામ કર્યું હતું. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version