Site icon News Continuous Bureau | Mumbai

Abhishek and aishwarya: શું ખરેખર અભિષેક બચ્ચને તેના અને ઐશ્વર્યા ના છૂટાછેડા ની કરી જાહેરાત? જાણો વિડીયો પાછળની હકીકત

Abhishek and aishwarya: અભિષેક અને ઐશ્વર્યા ના છુટા થવાના સમાચાર ની વચ્ચે અભિષેક નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે તેના અને ઐશ્વર્યા ના છૂટાછેડા ની જાહેરાત કરતો જોવા મળી રહ્યો છે તો ચાલો કાનીયે આ વિડીયો પાછળની હકીકત

abhishek announced his and aishwarya divorce know what is the truth behind viral video

abhishek announced his and aishwarya divorce know what is the truth behind viral video

News Continuous Bureau | Mumbai

Abhishek and aishwarya: અભિષેક અને ઐશ્વર્યા ના સંબંધ માં ખટાશ આવી ગઈ છે. છેલ્લા ઘણા સમય થી અભિષેક અને ઐશ્વર્યા ના અલગ થવાના સમાચારે જોર પકડ્યું છે. અભિષેક અને ઐશ્વર્યા ના છુટા થવાના સમાચાર ની વચ્ચે અભિષેક નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે તેના અને ઐશ્વર્યા ના છૂટાછેડા ની જાહેરાત કરતો જોવા મળી રહ્યો છે તો ચાલો કાનીયે આ વિડીયો પાછળની હકીકત 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Yeh rishta kya kehlata hai spoiler: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં આવશે મોટો ટ્વીસ્ટ, અભીરા ની આ વાત ને લઈને અરમાન ના જીવન માં આવશે તોફાન

અભિષેક બચ્ચન નો વાયરલ વિડીયો 

અભિષેક બચ્ચન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં અભિષેક બચ્ચન કહી રહ્યો છે કે તેને અને ઐશ્વર્યા એ જુલાઈ મહિનામાં એકબીજા થી છૂટાછેડા લેવાનું નક્કી કર્યું છે.આ વિડીયો સામે આવ્યા બાદ અભિષેક અને ઐશ્વર્યા ના ફેન્સ ને ઝટકો લાગ્યો છે. હવે થોડું રિસર્ચ કર્યા પછી જાણવા મળ્યું કે આ વાયરલ વીડિયો ફેક અથવા  ડીપફેક છે. તે AI ટેક્નોલોજી અથવા અન્ય ઓનલાઈન ટૂલ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. 


અભિષેક અને ઐશ્વર્યા એ વર્ષ 2007 માં લગ્ન કર્યા હતા. બંને ને એક દીકરી પણ છે જેનું નામ આરાધ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Exit mobile version