Site icon News Continuous Bureau | Mumbai

Abhishek bachchan: ઐશ્વર્યા સાથે ના છૂટાછેડા ના સમાચાર ની વચ્ચે અભિષેક એ પરણિત પુરુષોને આપી આવી સલાહ, જુનિયર બી નો વિડીયો થયો વાયરલ

Abhishek bachchan: અભિષેક બચ્ચન હાલ તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં છે. હાલ અભિષેક એ ફિલ્મફેર ઓટિટિ એવોર્ડ 2024 માં હાજરી આપી હતી આ દરમિયાન અભિષેક એ પરણિત પુરુષો ને જે સલાહ આપી તેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

abhishek bachchan advice to married men amid aishwarya rai divorce rumours

abhishek bachchan advice to married men amid aishwarya rai divorce rumours

News Continuous Bureau | Mumbai

Abhishek bachchan: અભિષેક બચ્ચન હાલ તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં છે.છેલ્લા ઘણા સમય થી અભિષેક અને ઐશ્વર્યા ના છૂટાછેડા ના સમાચાર ચાલી રહ્યા છે. જોકે બંને એ હજુ સુધી આ વિષય પર કોઈ સ્ટેટમેન્ટ આપ્યું નથી. હાલ અભિષેક એ ફિલ્મફેર ઓટિટિ એવોર્ડ 2024 માં હાજરી આપી હતી આ દરમિયાન અભિષેક એ પરણિત પુરુષો ને જે સલાહ આપી તેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Yeh jawaani hai deewani 2: શું રણબીર કપૂર અને દીપિકા ની ‘યે જવાની હૈ દીવાની’ ની બની રહી છે સિક્વલ? ફિલ્મ ની અદિતિ એટલે કે કલ્કિ એ કર્યો ખુલાસો

અભિષેક બચ્ચને પરણિત પુરુષો ને આપી આવી સલાહ 

અભિષેક બચ્ચને મુંબઈ માં આયોજિત ફિલ્મફેર ઓટિટિ એવોર્ડ 2024 માં હાજરી આપી હતા આ દરમિયાન ઇવેન્ટ ના હોસ્ટ એ અભિષેક ને પૂછ્યું, ‘મારે તમારા માટે એક નાનકડો પ્રશ્ન છે, તમે એટલું શાનદાર પર્ફોર્મન્સ આપો છો કે ટીકાકારો સવાલો જ ઉઠાવતા નથી. તમે આ કેવી રીતે કરી લો છો?’ જેના જવાબ માં અભિષેક કહે છે ‘તે ખૂબ જ સરળ છે, તેને અમારી સાથે કોઈ લેવાદેવા નથી. ડાયરેક્ટર જે કરવાનું કહે તે અમે કરીએ છીએ. અમે શાંતિથી અમારું કામ પૂરું કરીને ઘરે જઈએ છીએ. કોઈ ફિલ્મના દિગ્દર્શક તેની પત્નીથી ઓછા નથી. અમારા જેવા લોકો પાસે તેમની આજ્ઞા પાળવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. હા, બધા પરિણીત પુરુષોએ આ કરવું પડશે. તમારી પત્ની જે કહે તે કરો.’


અભિષેક બચ્ચન નું આ નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Salman Khan Alliance Show ‘અલાયન્સ’ શોમાં સલમાન ખાનની સરપ્રાઈઝ એન્ટ્રી ભાઈ સોહેલ ખાનને ભેટીને ભાવુક થયા દબંગ સ્ટાર, નવો પ્રોમો વાયરલ
Love and War Promotion Sanjay Leela Bhansali સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’ માટે નહીં બને કોઈ ટીઝર કે મોશન પોસ્ટર, મેકર્સે બનાવ્યો ખાસ પ્લાન
Woh Phir Aayegi Box Office ૮૦ના દાયકાની હોરર ફિલ્મ ‘વો ફિર આયેગી’ જાણો રાજેશ ખન્નાની આ ડરામણી મૂવીએ સિનેમાઘરોમાં કેવું કર્યું હતું પ્રદર્શન
Mukesh Khanna CJP Protest “ભવિષ્ય બરબાદ થઈ જશે” CJP પ્રોટેસ્ટ મામલે યુવાનો પર ભડક્યા મુકેશ ખન્ના, પ્રાયોજિત આંદોલન ગણાવ્યું
Exit mobile version