Site icon News Continuous Bureau | Mumbai

Abhishek bachchan: પોતાની તસવીર શેર કરી ફરી ચર્ચામાં આવ્યો અભિષેક બચ્ચન, લોકો એ પોસ્ટ જોઈ અભિનેતા ને આપી આવી સલાહ

Abhishek bachchan: અભિષેક બચ્ચન છેલ્લા ઘણા સમયથી તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામા છે. હવે અભિષેક એ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે જેને લઈને લોકો તેને સલાહ આપી રહ્યા છે

abhishek bachchan alone in paris olympics 2024

abhishek bachchan alone in paris olympics 2024

News Continuous Bureau | Mumbai

Abhishek bachchan: અભિષેક બચ્ચન છેલ્લા ઘણા સમયથી તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામા છે. અભિષેક અને ઐશ્વર્યા ના છૂટાછેડા ના સમાચાર ઘણા સમય થી ચાલી રહ્યા છે. આ બધાની વચ્ચે ઐશ્વર્યા તેની દીકરી આરાધ્યા વેકેશન મનાવી ને પરત ફરી છે  અભિષેક પણ પેરિસ ઓલિમ્પિક ને એન્જોય કરવા પેરિસ પહોંચ્યો છે જ્યાંથી તેને તેની એક તસવીર શેર કરી છે આ તસવીર સામે આવ્યા બાદ લોકો અભિષેક ને સલાહ આપતા જોવા મળી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Naga chaitanya and Sobhita dhulipala: સામંથા રૂથ પ્રભુ સાથે છૂટાછેડા બાદ આજે નાગા ચૈતન્ય કરશે શોભિતા ધુલિપાલા સાથે સગાઇ? જાણો શું છે રિપોર્ટ નો દાવો

અભિષેક બચ્ચને શેર કરી તસવીર 

અભિષેક બચ્ચને જે તસવીર શેર કરી છે તેમાં તે સફેદ ટી શર્ટ, યલો શર્ટ  અને બ્લુ જીન્સ માં જોવા મળી રહ્યો છે તેમજ તે  તેના હાથ માં ભારત દેશનો ધ્વજ લઈને પોઝ આપતો જોવા મળી રહ્યો છે.અભિષેકે આ તસવીર સાથે કેપ્શન લખ્યું- પ્રતિનિધિત્વ કરો!! #જયહિંદ #comeonIndia. અભિષેકની આ તસવીર સામે આવતા ની સાથે જ લોકો વિવિધ પ્રકાર ની પ્રતિક્રિયા આપી રહ્યા છે. 


અભિષેક બચ્ચન ની આ તસવીર પર લોકો અભિએન્ટ ને સવાલ પણ પૂછી રહ્યા છે તેમઃ તેને સલાહ પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘તમારી પત્ની સાથે પેચ અપ. તમે અહીં કેમ સમય બગાડો છો?’, બીજા એકે લખ્યું, ‘ઐશ્વર્યા રાયને તમારી સાથે જોઈને આનંદ થાત’ અન્ય એકે લખ્યું, ‘પહેલા તમારા લગ્ન નું ધ્યાન રાખો.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Riteish Deshmukh CM Son Tag Riteish Deshmukh CM Son Tag Lock Upp 2 ‘મુખ્યમંત્રીના પુત્ર’ નું ટેગ હટાવવામાં ૨૩ વર્ષ લાગ્યા, ‘લોક અપ ૨’ ના સેટ પર ભાવુક થયા રિતેશ દેશમુખ, કરિયરના સંઘર્ષ પર મોટો ખુલાસો
Dhamaal 4 Advance Booking અજય દેવગનની ‘ધમાલ 4’ ની એડવાન્સ બુકિંગ શરૂ, જાણો રિલીઝ પહેલાં જ ફિલ્મ કેટલા કરોડ કમાઈ ગઈ!
Shailesh Lodha Daughter Wedding શૈલેષ લોઢાની પુત્રીના ભવ્ય લગ્ન, સીએમથી લઈને અનેક VIP સિતારાઓ પહોંચ્યા, પણ ક્યાં ગાયબ રહી ‘તારક મહેતા’ની ટીમ?
Urvashi Dholakia Son Car Accident મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે ઉર્વશી ધોળકિયાના પુત્રની કાર પર પડ્યું ઝાડ, મોટી દુર્ઘટના ટળી
Exit mobile version