Site icon News Continuous Bureau | Mumbai

Abhishek Bachchan: અભિષેક બચ્ચન ના મતે ઐશ્વર્યા નહીં આ વ્યક્તિ છે દુનિયાની સૌથી સુંદર સ્ત્રી, ‘કાલીધર લાપાતા’ ના પ્રમોશન દરમિયાન કર્યો ખુલાસો

Abhishek Bachchan: 25 વર્ષના ફિલ્મી સફર બાદ અભિષેકે પિતૃત્વના ભાવોને પોતાની ભૂમિકાઓમાં ઉતારી, ‘કાલીધર લાપાતા’માં પરિવાર માટે ત્યાગની કહાની છે.

Abhishek Bachchan Calls Daughter Aaradhya Most Beautiful Woman in the World

Abhishek Bachchan Calls Daughter Aaradhya Most Beautiful Woman in the World

News Continuous Bureau | Mumbai

Abhishek Bachchan: અભિષેક બચ્ચન એ તાજેતરમાં પોતાની પુત્રી આરાધ્યા વિશે એક ભાવનાત્મક નિવેદન આપ્યું છે. તેણે આરાધ્યાને “વિશ્વની સૌથી સુંદર સ્ત્રી” કહી છે. 25 વર્ષના ફિલ્મી કરિયરના નિમિત્તે તેણે જણાવ્યું કે તેની તાજેતરની પિતૃત્વ આધારિત ભૂમિકાઓ તેના જીવનના અનુભવો પરથી પ્રેરિત છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા’માં જેઠાલાલ અને બબીતા જીની ગેરહાજરી પર અસિત મોદી એ આપ્યો જવાબ

‘કાલીધર લાપાતા’માં પિતાની લાગણીઓ

અભિષેકની આગામી ફિલ્મ ‘કાલીધર લાપાતા’  એક એવા પાત્રની કહાની છે, જે જીવનભર પરિવાર માટે ત્યાગ કરે છે અને પછી પોતાને પૂછે છે – “મારા સપનાઓનું શું?” અભિષેક કહે છે કે આ વિષય તેના દિલને સ્પર્શે છે અને તે માત્ર મધ્યવયના સંકટ વિશે નહીં, પણ જીવનમાં પોતાને પણ મહત્વ આપવાની વાત કરે છે.અભિષેક કહે છે કે “બ્રીથ”, “લુડો”, “બોબ બિસ્વાસ” જેવી ફિલ્મોમાં પિતાની ભૂમિકા ભજવતી વખતે તે પોતાનું પિતૃત્વ અનુભવી રહ્યો હતો.. તે કહે છે કે “આરાધ્યા ન હોત તો કદાચ હું આ લાગણીઓને એટલી ઊંડાણથી ન અનુભવી શકત.”


અભિષેકે તેના પિતા અમિતાભ બચ્ચન વિશે પણ વાત કરી. તેણે હસતાં હસતાં કહ્યું કે “હું આશા રાખું છું કે એક દિવસ તેમને મારા ફેન કહી શકું.” તે ઉમેરે છે કે “હવે તેઓ ખૂબ ભાવુક પિતા બની ગયા છે.” જોકે, અભિષેક સ્વીકારે છે કે પિતાના પ્રશંસાપૂર્વકના પોસ્ટ્સ તેને થોડી શરમ આવે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ambani Grandkids Steal Limelight At Jio Event દુનિયાના ધનિક પરિવારના બાળકો પણ આટલાં તોફાની હોય? મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી અંબાણીની આખા હોલમાં દોડાદોડ; જુઓ મજેદાર વિડીયો
Ramayana Targets Dangal Box Office Record શું ‘રામાયણ’ તોડી શકશે આમિર ખાનની ‘દંગલ’નો ૨,૦૦૦ કરોડનો રેકોર્ડ? જાણો ફિલ્મ સામેના સૌથી મોટા પડકારો
Imran Khan Questions Mumbai Police Report મુંબઈ પોલીસના અહેવાલ સામે ભડક્યા અભિનેતા ઇમરાન ખાન; કહ્યું ‘આરોપો સાબિત કરવા પહેલાં નક્કર પુરાવા બતાવો’
Ramayana Advance Booking Box Office એડવાન્સ બુકિંગમાં ‘રામાયણ’ ફિલ્મનો દબદબો રિલીઝના ૭ દિવસ અગાઉ ભારતમાં વેચાઈ ૩ લાખ ટિકિટો, જાણો કેટલા કરોડની કરી કમાણી
Exit mobile version