Site icon News Continuous Bureau | Mumbai

Abhishek bachchan: અભિષેક બચ્ચને તેની આગામી ફિલ્મ માટે મિલાવ્યો શૂજીત સરકાર સાથે હાથ,આ વિષય પર આધારિત હશે ફિલ્મ

Abhishek bachchan: અભિષેક બચ્ચન તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહે છે. હાલ અભિષેક બચ્ચન તેની પ્રોફેશનલ લાઈફ ને લઈને ચર્ચામાં આવ્યો છે. અભિષેક બચ્ચન જલ્દી જ શૂજીત સરકાર ની ફિલ્મ માં જોવા મળવાનો છે.

abhishek bachchan got a new film work with director shoojit sircar

abhishek bachchan got a new film work with director shoojit sircar

News Continuous Bureau | Mumbai

Abhishek bachchan:  અભિષેક બચ્ચન તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહે છે. હાલ અભિષેક તેની પ્રોફેશનલ લાઈફ ને લઈને ચર્ચામાં આવ્યો છે. અભિષેક બચ્ચન છેલ્લે ફિલ્મ ઘુમર માં જોવા મળ્યો હતો. હવે અભિષેક બચ્ચન તેની આગામી ફિલ્મ ની તૈયારી કરી રહ્યો છે અભિષેક બચ્ચને તેની આગામી ફિલ્મ માટે શૂજીત સરકાર સાથે હાથ મિલાવ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Anant, Radhika Pre-Wedding: અંબાણી પરિવારનો જૂનાગઢના ચોરવાડમાં ભવ્ય ભોજન સમારોહ, કોકિલાબેન અંબાણીએ ધીરુભાઈ સાથેના તેમના સંબંધો વાગોળ્યા

અભિષેક બચ્ચન ની આગામી ફિલ્મ 

શુજીત સરકાર એ અભિષેક ના પિતા એટલેકે અમિતાભ બચ્ચન સાથે ઘણી ફિલ્મો કરી છે હવે તેઓ અભિષેક બચ્ચન સાથે ફિલ્મ કરવા જઈ રહ્યા છે. જો કે, શૂજિત સરકારે હજુ સુધી આ ફિલ્મનું નામ જાહેર કર્યું નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ આવતા વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થશે. હાલમાં જ એક વેબ પોર્ટલ સાથે વાત કરતા શૂજીત સરકાર એ કહ્યું હતું કે ‘આ એક ઈમોશનલ ફિલ્મ છે. મારી વાર્તાઓ હંમેશા જીવન પર આધારિત હોય છે અને તેમાં રમૂજ હોય ​​છે. મેં હંમેશા જીવનની સફરને મુખ્ય થીમ રાખીને વિવિધ શૈલીઓ સાથે પ્રયોગ કરવાનો પ્રયાસ કર્યો છે.’ તમને જાણવી દઈએ કે શુજીત સરકાર એ  ‘વિકી ડોનર’, ‘પીકુ’ અને ‘સરદાર ઉધમ’ જેવી શાનદાર ફિલ્મો બનાવી છે.

Jailer 2 Mithun Chakraborty રજનીકાંતની ‘જેલર ૨’ સાઈન કરતાં પહેલાં મિથુન ચક્રવર્તીએ મૂકી હતી અનોખી શરત, સુપરસ્ટારે કર્યો ખુલાસો
RJ Mitte Passes Away વોલ્ટર વ્હાઇટ જુનિયર’ નું પાત્ર ભજવનાર સ્ટાર આરજે મિટ્ટેનું નિધન; ૩૪ વર્ષની નાની વયે અંતિમ શ્વાસ લીધા
Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Exit mobile version