Site icon News Continuous Bureau | Mumbai

Abhishek bachchan: ઐશ્વર્યા સાથે છૂટાછેડા ની અફવા વચ્ચે અભિષેક બચ્ચને સલમાન ખાન સાથે કર્યું આવું વર્તન, વાયરલ થયો વિડીયો

Abhishek bachchan: ગઈકાલે સફળ નિર્માતા આણદંડ પંડિતે તેમના જન્મદિવસ ની ઉજવણી કરી હતી જેમાં ઘણા સેલેબ્રીટી એ હાજરી આપી હતી આ પાર્ટી ના ઘણા ફોટા અને વિડીયો વાયરલ થઇ રહ્યા છે પરંતુ એક વિડીયો ચર્ચા નો વિષય બન્યો છે જેમાં અભિષેક બચ્ચન સલમાન ખાન ને ગળે મળતો જોવા મળી રહ્યો છે.

abhishek bachchan hugs salman khan during anand pandit birthday

abhishek bachchan hugs salman khan during anand pandit birthday

News Continuous Bureau | Mumbai

Abhishek bachchan: ગઈકાલે ગઈકાલે સફળ નિર્માતા આણદંડ પંડિતે તેમના જન્મદિવસ ની ઉજવણી કરી હતી જેમાં બોલિવૂડ થી માંડી ને ટેલિવિઝન ની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી. આ પાર્ટી ના ઘણા ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે પરંતુ તેમાંના એક વિડીયો એ સૌનું ધ્યાન ખેંચ્યું છે જેમાં સલમાન ખાન અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન ને ગળે લગાવતો જોવા મળે છે આ વિડીયો સામે આવ્યા બાદ લોકો ઐશ્વર્યા રાય સાથે આને જોડી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

 

સલમાન ખાન નો અભિષેક અને અમિતાભ બચ્ચન ને ગળે લગાવતો વિડીયો થયો વાયરલ 

આનંદ પંડિતની બર્થડે પાર્ટી નો અંદર નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં સલમાન ખાન સ્ટેજ પર આવે છે અને ત્યાં હાજર સેલેબ્સ ને ગળે લગાવે છે ત્યારબાદ સલમાન ખાન પહેલા અમિતાભ બચ્ચન અને પછી અભિષેક બચ્ચનને ગળે લગાવે છે.આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.


 

તમને જણાવી દઈએ કે સલમાન અને ઐશ્વર્યા એક સમયે રિલેશનશિપમાં હતા સલમાનના બ્રેકઅપ બાદ ઐશ્વર્યાનું નામ વિવેક ઓબેરોય સાથે જોડાયું હતું. વિવેક સાથેના બ્રેકઅપ બાદ ઐશ્વર્યા એ અભિષેક બચ્ચન સાથે લગ્ન કરી લીધા. ત્યરબાદ અભિષેક અને સલમાન જાહેર માં એકબીજા ને ટાળવાની કોશિશ કરતા હતા. અભિષેકના લગ્ન પછી આ પહેલીવાર હશે જ્યારે સલમાને અભિષેકને ગળે લગાવ્યો હોય.

આ સમાચાર પણ વાંચો : Animal OTT release: ફિલ્મ એનિમલ ના મેકર્સ ને લાગ્યો ઝટકો, ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લઈને આવી આ સમસ્યા, જાણો સમગ્ર મામલો

 

Tiger Shroff Firing Case MCOCA હવે જામીન ભૂલી જાવ! ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસે લગાવ્યો સૌથી ખતરનાક ‘મકોકા’ કાયદો; આરોપીઓની જિંદગી હવે જેલમાં જ વિતશે?
CID Producer BP Singh Passes Away ટીવી જગતને મોટો આંચકો, પ્રખ્યાત શો ‘CID’ ના નિર્માતા બીપી સિંહનું ૭૭ વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
Imran Khan Interim Relief ઈમરાન ખાનને હાઈકોર્ટમાંથી વચગાળાનું સંરક્ષણ; ઓસીઆઈ કાર્ડ અને વિઝા કેન્સલેશન સામેની અરજી પર આ તારીખ થશે વિસ્તૃત સુનાવણી
Shraddha Kapoor Eetha Trailer Release શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘ઈઠા’ની ટ્રેલર રિલીઝ ડેટ આવી સામે, વિઠાબાઈની બાયોપિકને લઈને દર્શકોમાં જબરદસ્ત ઉત્સાહ
Exit mobile version