Site icon News Continuous Bureau | Mumbai

Abhishek bachchan: અભિષેક બચ્ચને તેના અને ઐશ્વર્યા ના છૂટાછેડા ના સમાચાર પર રેડ્યું ઠંડુ પાણી, અભિનેતા ની વાત સાંભળી તેના ચાહકો ને થશે રાહત

Abhishek bachchan: અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય તેમના છુટા થવાના સમાચાર ને લઈને ચર્ચામાં છે. હવે આ બધા સમાચારો પર અભિષેક બચ્ચન એ ઠંડુ પાણી રેડ્યું છે અને તેના અને ઐશ્વર્યા ના સંબંધ વિશે વાત કરી છે.

abhishek bachchan on divorce rumors with aishwarya rai bachchan

abhishek bachchan on divorce rumors with aishwarya rai bachchan

News Continuous Bureau | Mumbai

Abhishek bachchan: અભિષેક બચ્ચન હાલ તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં છે. છેલ્લા કેટલાક સમય થી અભિષેક અને ઐશ્વર્યા ના છુટા થવાના સમાચાર ચાલી રહ્યા છે. એવામાં અભિષેક બચ્ચન નો એક ડીપફેક વિડીયો વાયરલ થયો  તેના અને ઐશ્વર્યા ના છૂટાછેડા પર વાત કરતો જોવા મળ્યો હતો.હવે આ બધા સમાચારો પર અભિષેક બચ્ચન એ ઠંડુ પાણી રેડ્યું છે અને તેના અને ઐશ્વર્યા ના સંબંધ વિશે વાત કરી છે.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Nagarjuna old video: નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલિપાલા ની સગાઈ બાદ નાગાર્જુનનો જુનો વિડીયો થયો વાયરલ, થવા વાળી પુત્રવધુ વિશે કરી હતી આવી વાત

અભિષેક બચ્ચને જણાવી હકીકત 

એક મીડિયા હાઉસ સાથે વાતચીત દરમિયાન અભિષેક બચ્ચને તેના અને ઐશ્વર્યા ના છૂટાછેડા ને લઈને જણાવ્યું કે,  “મારે આ વિશે તમને કંઈ કહેવાનું નથી. તમે બધાએ આ સમગ્ર મામલે અતિશયોક્તિ કરી છે અને આ દુઃખદ બાબત છે. હું સમજું છું કે તમે લોકોએ આવું કેમ કહ્યું. તમારે કેટલીક વાર્તાઓ ફાઇલ કરવાની હોય તે ઠીક છે, અમે સેલેબ્સ છીએ અને અમારે તેને સ્વીકારવું પડશે.” આ સાથે જ અભિષેક બચ્ચને મીડિયા ને પોતાની લગ્ન ની વીંટી બતાવતા  કહ્યું, “હું હજી પરિણીત છું, માફ કરજો.”


અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય ના લગ્ન વર્ષ 2007 માં થયા હતા. બંને ને એક દીકરી પણ છે જેનું નામ આરાધ્યા બચ્ચન છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Nagarjuna Mass and Don No 1 ‘Don No. 1’ અને ‘Mass’ નાગાર્જુનની બે આઇકોનિક ફિલ્મો જેણે ટીવી પર રાજ કર્યું; જાણો OTT પર ક્યાં જોઈ શકાશે
Lawrence Bishnoi Threatens Salman Khan લોરેન્સ બિશ્નોઈના ભાઈએ સલમાન ખાન પર સાધ્યું નિશાન ‘આટલો અહંકાર શેનો?’ કહીને ફરી આપી ધમકી
Hanuman Ansh Saturday Collection શનિવારે સર્જાયો ચમત્કાર! ‘હનુમાન અંશ’ એ ૧૮ દિવસમાં જેટલી કમાણી નહોતી થઈ તેટલી એક જ દિવસમાં કરી નાખી
Dil Chahta Hai 25 Years ૨૫ વર્ષ પછી ફરી એકસાથે દેખાયા સ્ટાર્સ! આમિર ખાન અને સૈફ અલી ખાને ખાસ અંદાજમાં ઉજવી ‘દિલ ચાહતા હૈ’ની સિલ્વર જ્યુબિલી
Exit mobile version