Site icon

Abhishek and Aishwarya: અભિષેક બચ્ચનને એશ્વર્યા રાયની આ આદતથી છે નફરત, કપલ નો જૂનો વિડીયો થયો વાયરલ

Abhishek and Aishwarya: અભિષેક અને ઐશ્વર્યા રાય ના છૂટાછેડા ના સમાચાર ઘણા સમય થી ચાલી રહ્યા છે તેવામાં કપલ નો એક જૂનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે

Abhishek Bachchan Reveals Aishwarya Rai's Habit That Irritates Him

Abhishek Bachchan Reveals Aishwarya Rai's Habit That Irritates Him

News Continuous Bureau | Mumbai

Abhishek and Aishwarya: બોલીવૂડના પાવર કપલ તરીકે ઓળખાતા અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાયના સંબંધો અંગે છેલ્લા કેટલાક સમયથી છૂટાછેડા ની અફવાઓ ચાલી રહી છે. જોકે, બંનેને એકસાથે જાહેરમાં જોવા મળ્યા બાદ આ અફવાઓ ખોટી સાબિત થઈ. તાજેતરમાં એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા  પર વાયરલ થયો છે, જેમાં અભિષેક એશ્વર્યા વિશે કેટલીક વાતો કરે છે, જેનાથી તેના સંબંધોની સ્થિતિ અંગે ચર્ચા વધી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Munmun Dutta: ‘તારક મહેતા…’ની બબીતા જી એટલે કે મુનમુન દત્તા છેલ્લા 10 દિવસથી સતત લગાવી રહી છે હોસ્પિટલ ના ચક્કર, જાણો શું છે તેની પાછળ નું કારણ

થ્રોબેક વીડિયોમાં અભિષેકનો ખુલાસો

આ વીડિયોમાં કરણ જોહર એશ્વર્યાને પૂછે છે કે બોલીવૂડમાં સૌથી શ્રેષ્ઠ ખાન કોણ છે? એશ્વર્યા જવાબ આપે છે કે “મારું નામ બચ્ચન છે, ખાન નહીં.” ત્યારબાદ કરણ અભિષેકને પૂછે છે કે પત્નીઓને પતિઓ વિશે શું ખબર હોવી જોઈએ? અભિષેક કહે છે કે “તેમને ખબર હોવી જોઈએ કે દરેક બાબતમાં જ્ઞાન આપવું યોગ્ય નથી.” જ્યારે કરણ અભિષેકને પૂછે છે કે એશ્વર્યા રાયની કઈ આદત તેને સૌથી વધુ ઇરીટેટ (Irritate) કરે છે, ત્યારે અભિષેક જવાબ આપે છે કે “એશ્વર્યા ઓર્ગેનાઈઝ્ડ નથી, થોડી અવ્યવસ્થિત રહે છે.” આ વાત સાંભળીને એશ્વર્યા રાયનો ચહેરો ઉતરી જાય છે. આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.


આ વીડિયોને લઈને ફેન્સમાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. કેટલાક યુઝર્સ કહે છે કે “એશ્વર્યા થાકી ગઈ છે ઇમ્પ્રેસ કરવા માટે,” જ્યારે કેટલાક કહે છે કે “શો પર આવી રીતે વાત કરવી યોગ્ય નથી.” 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 Trailer Release Date: એક્શનનો ઓવરડોઝ! ‘ધુરંધર ૨’ માં રણવીર સિંહ બતાવશે પોતાનો અસલી પાવર, આ દિવસે રિલીઝ થશે ધમાકેદાર ટ્રેલર
Ravi Dubey Sargun Mehta Pregnancy: લગ્નના ૧૨ વર્ષ પછી રવિ દુબે અને સરગુન મહેતાના આંગણે ગુંજશે કિલકારી? વાયરલ તસવીરોએ મચાવી ધૂમ
Kritika Kamra Gaurav Kapur Wedding: ટીવીની ‘આરોહી’ હવે અસલ જિંદગીમાં પરણશે! ૧૧ માર્ચે કૃતિકા કામરા અને ગૌરવ કપૂર ના લગ્ન; જાણો વેડિંગ સેલિબ્રેશનનો સંપૂર્ણ પ્લાન
Aishwarya Rai: વહેલી સવારે ૫ વાગ્યે એવું તો શું થયું કે એશ્વર્યા રાય રડમસ થઈ ગઈ? મણિ રત્નમની ફિલ્મનું શૂટિંગ જ્યારે એક્ટ્રેસ માટે બન્યું માથાનો દુખાવો!
Exit mobile version