Site icon News Continuous Bureau | Mumbai

Aishwarya and Abhishek: ઐશ્વર્યા અને અભિષેક ના અલગ થવાના સમાચારે પકડ્યું જોર, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી તસવીર એ આપી અફવા ને આપી હવા

Aishwarya and Abhishek: ઐશ્વર્યા અને અભિષેક તેમના અંગત જીવન ને લઈને ચર્ચામાં છે. બંને ના અલગ થવાના સમાચાર ચાલી રહ્યા છે તેવામાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી તસવીરે આ સમાચાર ને હવા આપી છે.

Abhishek Bachchan was not seen in Aishwarya formal function

Abhishek Bachchan was not seen in Aishwarya formal function

News Continuous Bureau | Mumbai

Aishwarya and Abhishek: ઐશ્વર્યા અને અભિષેક તેમના અંગત જીવન ને લઈને ચર્ચામાં છે.અનંત અને રાધિકા ના લગ્ન માં અભિષેક અને ઐશ્વર્યા સાથે જોવા ના મળતા આ સમાચારે જોર પકડ્યું હતું અધૂરામાં પૂરું કેબીસી ના મંચ પર અમિતાભ બચ્ચન ના જન્મદિવસ ની તસવીરોમાંથી ઐશ્વર્યા ગાયબ રહેતા ચર્ચા નું બજાર ગરમ થયું હતું. તેવામાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી તસવીરે આ સમાચાર ને હવા આપી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Abhishek bachchan affair: નિમ્રત કૌર સાથે અફેર ના સમાચાર ની વચ્ચે અભિષેક બચ્ચન નો જૂનો વિડીયો થયો વાયરલ, અભિનેત્રી ની સામે જુનિયર બી એ ઐશ્વર્યા વિશે કરી હતી આવી વાત

ઐશ્વર્યા ના ફેમિલી ફંક્શન માંથી ગાયબ રહ્યો અભિષેક બચ્ચન 

ઐશ્વર્યા નો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થી રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે ઐશ્વર્યા તેની દીકરી આરાધ્યા અને માતા વૃંદા રાય તેમના ફેમિલી મેમ્બર ની બર્થડે પાર્ટી માં જોવા મળી રહ્યા છે આ ઉપરાંત આ ફોટા માં તેના કેટલાક સંબંધીઓ પણ તેની સાથે જોવા મળી રહ્યા છે. પરંતુ આ પાર્ટીમાં અભિષેક બચ્ચન જોવા મળ્યો ન હતો. જેને કારણે ઐશ્વર્યા અને અભિષેક ના અલગ થવાના સમાચારે જોર પકડ્યું છે.

Aishwarya and Aaradhya today celebrating her cousin’s birthday
byu/que_mira_bobo10 inBollyBlindsNGossip


 

તમને જણાવી દઈએ કે આ ફોટો ઐશ્વર્યા ના કઝીન ની બર્થડે પાર્ટી નો છે જેમાં અભિનેત્રી એ તેની દીકરી અને માતા સાથે હાજરી આપી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Abhishek Bachchan IPL Team: IPL ટીમ કેમ ન ખરીદી? અભિષેક બચ્ચને આપ્યો રોકડિયો જવાબ, રમત પ્રત્યેના પોતાના ઝનૂન વિશે કરી ખુલીને વાત
Asha Bhosle Tribute In Pakistan: ભારત વિરોધમાં પાકિસ્તાન ભાન ભૂલ્યું! આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ આપતા જ સરકારે ફટકારી નોટિસ, જાણો શું છે મામલો
Asha Bhosle Music Institute Maharashtra: આશા ભોંસલેનું દાયકાઓ જૂનું સપનું હવે થશે સાકાર! દેવેન્દ્ર ફડણવીસે સંગીત પ્રેમીઓ માટે કરી મોટી જાહેરાત
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Exit mobile version