Site icon News Continuous Bureau | Mumbai

Abir Gulaal Release: ફવાદ ખાન ની મુશ્કેલી માં થયો વધારો, પહલગામ હુમલા બાદ માહિતી અને પ્રસારણ મંત્રાલય એ પાકિસ્તાની અભિનેતા ની ફિલ્મ અબીર-ગુલાલ ને લઈને લીધો મોટો નિર્ણય

Abir Gulaal Release: પહલગામ માં થયેલા આતંકી હુમલા બાદ દેશ માં ગુસ્સો અને નારાજગી જોવા મળી રહી છે તેવામાં માહિતી અને પ્રસારણ મંત્રાલય એ પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન ની બોલિવૂડ માં કમબેક ફિલ્મ અબીર-ગુલાલ ને લઈને એક મોટો નિર્ણય લીધો છે.

abir gulal will not release in india

abir gulal will not release in india

News Continuous Bureau | Mumbai

Abir Gulaal Release: બોલીવૂડની ફિલ્મ ‘અબીર ગુલાલ’ હવે ભારતમાં રિલીઝ નહીં થાય. આ ફિલ્મમાં પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન મુખ્ય ભૂમિકા માં છે, જેના કારણે ભારતના કેટલાક સંગઠનો આ ફિલ્મના વિરોધમાં હતા. જમ્મુ-કાશ્મીરમાં થયેલા પહલગામ આતંકી હુમલા પછી ફિલ્મ ને લઈને વિવાદ વધુ ઉગ્ર બન્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Farzi 2: અમેઝોન પ્રાઈમ વિડીયો ની ફર્જી 2 ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે રિલીઝ થશે શાહિદ કપૂર અને વિજય સેતુપતિ ની સિરીઝ

ફિલ્મ ‘અબીર ગુલાલ’ પર ભારતમાં પ્રતિબંધ

માહિતી અને પ્રસારણ મંત્રાલય ના સૂત્રો અનુસાર, ‘અબીર ગુલાલ’ને ભારતમાં રિલીઝ કરવાની મંજૂરી આપવામાં નહીં આવે. અગાઉ ચર્ચા હતી કે ફિલ્મની રિલીઝ ડેટ ટાળી દેવામાં આવશે, પરંતુ હવે સ્પષ્ટ થયું છે કે ફિલ્મ ભારતમાં રિલીઝ નહીં થાય.


જમ્મુ-કાશ્મીરમાં થયેલા પહલગામ આતંકી હુમલામાં 26 લોકોના મૃત્યુ થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. આ ઘટનાને પગલે, ભારતના લોકોમાં પાકિસ્તાની કલાકારો સામે રોષ જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં ફવાદ ખાન મુખ્ય ભૂમિકા માં હોવાથી, ફિલ્મના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન થઇ રહ્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Ramayana Trailer Postponed Namit Malhotra રામાયણનું ટ્રેલર થયું મોકૂફ પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ કરી જાહેરાત, વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન વચ્ચે લીધો નિર્ણય?
Adarsh Baal Vidyalaya Web Series Review ‘આદર્શ બાલ વિદ્યાલય’ રિવ્યૂ, શાળાઓના વાતાવરણ અને માનવ સંબંધોની આસપાસ વણાયેલી વાર્તા, જાણો કેવી છે આ નવી વેબ સિરીઝ
Deepika Chikhalia On Sai Pallavi Sita Role ‘રામાયણ’માં સાઈ પલ્લવી નિભાવશે સીતાનું પાત્ર રામાનંદ સાગરના ‘સીતા’ દીપિકા ચિખલિયાએ આપી પ્રતિક્રિયા
Exit mobile version