Site icon

અનુરાગ કશ્યપ પર આરોપ કરનાર અભિનેત્રી પર એસિડ હુમલો થયો. નોંધાવી એફઆઈઆર. જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 21 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
બોલિવૂડ અભિનેત્રી પાયલ ઘોષ પર એસિડ હુમલો થયો છે. પાયલ  અંધેરીથી પોતાના ઘરે જવા નીકળી ત્યારે તેના ઉપર હુમલો થયો હતો. આ એસિડ એટેક વિશે તેણે સોશિયલ મીડિયા ઉપર વિડિયો મૂકીને લોકોને જાણ કરી છે. પાયલ ઘોષ ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ પર જાતીય શોષણના આરોપ બાદ એક વર્ષથી ચર્ચામાં છે.

પાયલે દાવો કર્યો છે કે  કેટલાક અજ્ઞાત લોકોએ તેના પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો છે. તે જ્યારે કારમાં બેસવા જઈ રહી હતી ત્યારે તેના પર એસિડ ફેંકવાની કોશિશ હુમલાખોરોએ કરી હતી. આ અજ્ઞાત લોકોના ચહેરા માસ્કથી ઢંકાયેલા હતા.
પાયલે તરત ચીસો પાડવાથી હુમલાખોરો ભાગી ગયા અને સાથે તેણીના હાથમાં રહેલો સમાન પણ છીનવી ગયા. તે દરમિયાન પાયલના હાથમાં ઇજા થઇ હતી.

Join Our WhatsApp Community

ભાજપની રણનીતિઃ મુંબઈના આ ચહેરાને રાજ્યસભાની ટિકિટ મળી. નજર આ વોટબેંક પર;જાણો વિગત

ઓશિવરા પોલીસ સ્ટેશનમાં અભિનેત્રીએ ફરિયાદ નોંધાવી છે અને કહ્યું હતું કે મુંબઈમાં તેની સાથે આવું પહેલીવાર થયું છે.

Anupamaa Twist: અનુપમા’ સીરિયલમાં મોટો ખુલાસો, ગૌતમ ના ખરાબ ઈરાદાઓ સામે લાવશે અનુપમા
Bigg Boss 19: બિગ બોસ 19 ના મંચ પર પહોંચી દે દે પ્યાર દે 2 ની કાસ્ટ, શો માં લાવશે મસ્તી અને ટાસ્ક
The Bengal Files OTT release: થિયેટર બાદ હવે ઓટિટિ પર રિલીઝ માટે તૈયાર છે ધ બંગાલ ફાઇલ્સ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો વિવેક અગ્નિહોત્રી ની ફિલ્મ
KSBKBT 2 Spoiler: ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’માં આવશે મોટો ટ્વીસ્ટ, શું ખરેખર મિહિર ની સામે ખુલશે રણવિજય ની પોલ?
Exit mobile version