Site icon News Continuous Bureau | Mumbai

Bigg boss 17: ઘરના બધા ને પાછળ છોડી આ સભ્ય ને મળ્યો બિગ બોસ 17ના વિજેતા માટે ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ, લોકો એ કરી આવી કમેન્ટ્સ

Bigg boss 17: મુનાવર ફારૂકી બિગ બોસ 17 નો વિજેતા બન્યો છે.પરંતુ બિગ બોસ 17 વિનર માટે ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ ઘર ના અન્ય સભ્ય ને મળ્યો છે. જેનું નામ સાંભળી તમે પણ ચોંકી જશો.

according to bigg boss fan page bigg boss 17 winner critics choice award goes to vicky jain

according to bigg boss fan page bigg boss 17 winner critics choice award goes to vicky jain

News Continuous Bureau | Mumbai

Bigg boss 17: બિગ બોસ 17 ની ટ્રોફી મુનાવર ફારુકી એ જીતી છે. મુનાવરે આ ટ્રોફી વોટ ના આધારે જીતી છે.મુનાવર ફારુકીએ  અંકિતા લોખંડે, મન્નરા ચોપરા, અભિષેક કુમાર અને અરુણ મા શેટ્ટી ને હરાવી ને આ જીત હાસિલ કરી છે. હવે ક્રિટીક્સ એ મુનાવર ને બદલે ઘરના આ સભ્ય ને બિગ બોસ 17 નો ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ આપ્યો છે. તો ચાલો જાણીએ તે સભ્ય કોણ છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Dunki: આંતરરાષ્ટ્રીય વાગ્યો ડંકી નો ડંકો, આ દેશની સંસદમાં બતાવાશે શાહરૂખ ખાનની ફિલ્મ

બિગ બોસ 17 વિનર માટે ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ 

બિગ બોસ તક અનુસાર, વિકી જૈનને બિગ બોસ 17ના વિજેતા માટે ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ મળ્યો છે. વિકી જૈન તે એક માત્ર સભ્ય એવો હતો કે તે કોઈ પણ ફેન ફોલોઈંગ વગર ટોપ 6 માં પહોંચ્યો હતો. તેણે બિગ બોસ 17ના ઘરમાં અંકિતા લોખંડેના પતિ તરીકે પ્રવેશ કર્યો હતો. પરંતુ, તે તેની રમતના આધારે, વિકી જૈન માંથી ‘વિકી ભૈયા’ બની ગયો.જેના આધારે સમીક્ષકોનું એવું માનવું છે કે વિકીને બિગ બોસ 17ના વિજેતા માટે ક્રિટિક્સ એવોર્ડ મળવો જોઈએ.


આ પોસ્ટ જોયા બાદ લોકો વિકી જૈન ને અભિનંદન આપી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું, “તમે જે પણ કહો, આ વ્યક્તિ ટોપ 5માં આવવાને લાયક છે.” અન્ય એકે લખ્યું કે, “શોમાં તેનું સૌથી વધુ યોગદાન હતું.” 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version