Site icon News Continuous Bureau | Mumbai

જાહ્નવી કપૂરે શેર કરી બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો, માલદીવના બીચ માણી રહી છે વેકેશનની મજા. જુઓ તસવીરો…. 

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 9 એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

જાહ્નવી કપૂરે પોતાની માલદીવ વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોમાં જાહ્નવી દરિયા કિનારે બોલ્ડ અંદાજ માં પોઝ આપતી નજર આવી રહી છે.

 

જાહ્નવી કપૂરે આ ફોટો શેર કરીને કૈપ્શનમાં લખ્યું કે, `Iridescence` એટલેકે, સતરંગીપણું. સ્વિમશૂટમાં દરિયાની નજીક ઈંદ્રધનુષી રંગો સાથે જાહ્નવીના જલવા જોવા જેવા છે. 

ટીવીની  'સંસ્કારી વહુ'  જસ્મિન ભસીનનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ, શેર કરી હોટ તસવીરો

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી જાહ્નવી કપૂર છેલ્લે રૂહી ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મ હોરર કોમેડી ડ્રામા હતી. જેમાં જાહ્નવી રાજકુમાર રાવ સાથે લીડ રોલમાં જોવા મળી હતી. જોકે, કોવિડના વધતા સંક્રમણને કારણે આ ફિલ્મને બોક્સ ઓફિસ પર જોઈએ એવી સફળતા મળી શકી નહોંતી. પણ દર્શકોએ જાહ્વવીના કામના વખાણ કર્યા હતાં.

Ajay Devgn Next Suryasparsh અજય દેવગનની આગામી હોરર થ્રિલર ફિલ્મનું ટાઇટલ નક્કી ‘સૂર્યસ્પર્શ’માં જોવા મળશે ગરુડ પુરાણ આધારિત સુપરનેચરલ વાર્તા!
The Bads of Bollywood 2 Shooting ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ ૨’ થી ફરી ધમાલ મચાવશે આર્યન ખાન ક્યારથી શરૂ થશે સીઝન ૨ નું શૂટિંગ? જાણો
Hanuman Ansh OTT Release ‘હનુમાન અંશ’ OTT પર ક્યારે થશે રિલીઝ? ₹૧૦૦ કરોડની મેગા ડીલ પર નિર્માતાઓએ કર્યો મોટો ખુલાસો!
Hanuman Ansh Box Office Collection બોક્સ ઓફિસ પર ‘હનુમાન અંશ’નો દબદબો યથાવત ૪૦૦ કરોડની ક્લબથી કેટલી દૂર? વીકડેઝમાં પણ જળવાઈ રહ્યો જબરદસ્ત ક્રેઝ!
Exit mobile version