Site icon

Michael gambon: ‘હેરી પોટર’ના ‘ડમ્બલડોર’ સર માઈકલ ગેમ્બનનું 82 વર્ષની વયે થયું નિધન, આ બીમીરી થી પીડિત હતા અભિનેતા

Michael gambon: 'હેરી પોટર'માં પ્રોફેસર આલ્બસ ડમ્બલડોરની ભૂમિકા ભજવીને લોકોના દિલો પર રાજ કરનાર વરિષ્ઠ અભિનેતા સર માઈકલ ગેમ્બોન નું નિધન થયું છે.

actor michael gambon who play professor dumbledore in harry potter passed away

actor michael gambon who play professor dumbledore in harry potter passed away

News Continuous Bureau | Mumbai 

Michael gambon:હોલીવુડ ફિલ્મ ‘હેરી પોટર‘માં આલ્બસ ડમ્બલડોર ની ભૂમિકા ભજવનાર અભિનેતા સર માઈકલ ગેમ્બનનું નિધન થયું છે. તેમણે 82 વર્ષની વયે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. અભિનેતાના નિધનની માહિતી તેની પત્ની અને પુત્ર દ્વારા આપવામાં આવી છે.. વિદેશી મીડિયાને સર માઈકલ ગેમ્બનના મૃત્યુ અંગે તેમની પત્ની લેડી ગેમ્બોન અને પુત્ર ફર્ગસ દ્વારા માહિતી આપવામાં આવી હતી. તેમણે કહ્યું: “સર માઈકલ ગેમ્બનના મૃત્યુની જાહેરાત કરતા અમને ખૂબ જ દુઃખ થાય છે. તે પ્રેમાળ પતિ અને પિતા હતા.”

Join Our WhatsApp Community

આ  સમાચાર પણ વાંચો : Jawan: શાહરૂખ અને ગૌરી ના પ્રોડક્શન હાઉસે શેર કર્યો જવાન નો BTS વિડિયો, જુઓ કેવી રીતે શૂટ થયા હતા એક્શન સીન્સ

ન્યુમોનિયા થી પીડિત હતા માઈકલ ગેમ્બલન 

દિવંગત અભિનેતાની પત્નીએ વધુમાં જણાવ્યું હતું કે, “સર માઈકલ ગેમ્બોનનું મૃત્યુ ન્યુમોનિયા ને કારણે થયું હતું. આ બીમારીના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ ડોકટરોના શ્રેષ્ઠ પ્રયાસો છતાં, અમે તેને બચાવી શક્યા નહીં. તેમણે વધુમાં કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે તમે આ મુશ્કેલ સમયમાં અમારી ગોપનીયતાનું સન્માન કરો અને તમારા સમર્થન અને પ્રેમના સંદેશાઓ માટે તમારો આભાર.”

Archana Puran Singh: અર્ચના પુરણ સિંહ ગંભીર બીમારીનો શિકાર, પુત્રએ સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ
Cheekatilo Trailer Released: શોભિતા ધુલીપાલાનો નવો ખતરનાક અંદાજ! ‘ચીકાટિલો’ માં પોડકાસ્ટર બની ઉકેલશે સીરીયલ કિલરના રહસ્ય, જુઓ હૃદયના ધબકારા વધારતું ટ્રેલર
Indian Idol 3 Winner Prashant Tamang Passes Away: પહાડોનો અવાજ શાંત થયો! પ્રશાંત તમાંગના નિધનથી દેશભરમાં શોક, પત્નીએ ખોલ્યું સિંગરના અચાનક વિદાયનું રહસ્ય
Toxic: યશની ‘ટોક્સિક’ ના ટીઝરથી મચ્યો હંગામો! બોલ્ડ સીન્સ જોઈ મહિલાઓ લાલઘૂમ, પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો મામલો
Exit mobile version