Site icon News Continuous Bureau | Mumbai

કપૂર પરિવાર માં બીજું મૃત્યુ થયું., ઋષિ કપૂરના નાના ભાઈ રાજીવ કપૂરનું નિધન. બોલિવૂડ કલાકાર હતા રાજીવ. શી રીતે નિધન થયું. જાણો અહીં.

અભિનેતા રણધીર કપૂર અને ઋષિ કપૂરના ભાઈ રાજીવ કપૂરનું નિધન થયું છે. તેઓ 58 વર્ષના હતા.

હાર્ટ અટેકના કારણે તેમનું મોત થયું છે. આજે રાજીવ કપૂરને ચેમ્બુર સ્થિત તેમના નિવાસ સ્થાને જ હાર્ટ અટેક આવ્યો હતો.

Join Our WhatsApp Channel

ગયા વર્ષે જ ઋષિ કપૂરનું કેન્સરથી મૃત્યુ થયું હતું. તેના આઘાતમાંથી પરિવાર હજુ બહાર નીકળ્યો હતો ત્યાં હવે કપૂર પરિવાર ફરીથી મુશ્કેલીમાં મુકાયો છે.

Indian Idol Legends Return અભિજીત સાવંતથી લઈને સલમાન અલી સુધી ‘ઇન્ડિયન આઇડલ લેજેન્ડ્સ’નો ભવ્ય કમબેક, જાણો કયાકયા જાણીતા ચહેરાઓ જોવા મળશે
Harsh Gujral Madhur Virli Cyber Cell Summons સ્ટેન્ડઅપ કોમેડિયન હર્ષ ગુજરાલ અને મધુર વિરલીની મુશ્કેલી વધી અશ્લીલ કન્ટેન્ટ મામલે સાયબર સેલે પાઠવ્યા સમન્સ
Akshay Kumar Anees Bazmee Song Shoot એક જ ગીત પાછળ ₹૧ કરોડનો ધુમાડો! અક્ષય કુમારની નવી કોમેડી ફિલ્મ માટે દહેરાદૂનમાં બંધાયો ભવ્ય સેટ જાણો શું છે ખાસિયત
Ranbir Kapoor Ramayana Indra Dev Look રણબીર કપૂરની ‘રામાયણ’માંથી ઇન્દ્ર દેવનો લૂક સામે આવ્યો ટીઝરમાં દેખાયું રાવણ સાથે મહાયુદ્ધ, કુણાલ કપૂરનો દમદાર અવતાર
Exit mobile version