Site icon News Continuous Bureau | Mumbai

લોકોના દિલમાં સ્થાન જમાવનાર હૈરી પોર્ટરના આ દિગ્ગજ કલાકારનું નિધન- 72 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા

News Continuous Bureau | Mumbai

‘હેરી પોટર’(Harry Potter) સિરીઝમાં રુબિયસ હેગ્રીડની(Rubeus Hagrid's) ભૂમિકા ભજવનારા અભિનેતા રોબી કોલટ્રેનનું(Robbie Coltrane)  72 વર્ષની વયે નિધન થયું છે.

Join Our WhatsApp Channel

 પ્રાપ્ત માહિતી અનુસાર, રોબી લાંબા સમયથી બીમારી સામે લડી રહ્યો હતો. તબિયત બગડવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

જોકે શુક્રવારે જીવન અને મૃત્યુના સંઘર્ષ વચ્ચે રોબી જિંદગી હારી ગયા અને આ દુનિયાને અલવિદા કહી દીધું.

'હેરી પોટર' સિરીઝની ફિલ્મો સિવાય રોબી કોલટ્રેન ડિટેક્ટીવ ડ્રામા 'ક્રેકર'માં(Cracker) પણ જોવા મળ્યા હતા. 

તેમના નિધનના સમાચાર સાંભળીને હોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં(Hollywood industry) શોકનું મોજુ ફરી વળ્યું છે.

આ સમાચાર પણ વાંચો : આ હોરર વેબ સિરીઝ જોશો તો દરેક અવાજ પર વધી જશે હૃદયના ધબકારા- ઉડી જશે રાતની ઊંઘ 

 

Jackie Shroff Last Will જેકી શ્રોફે શેર કરી ‘લાસ્ટ વિલ’, પુત્ર ટાઈગરના નામે ન કરી વસિયત; જાણો અભિનેતાની અનોખી ઈચ્છા
HanuMan Ansh Sequel ૨ કરોડના બજેટ સામે ૨૯૦૭% નફો, બ્લોકબસ્ટર સફળતા બાદ સીકવલની સત્તાવાર જાહેરાત; ડિરેક્ટરે જણાવ્યું આગળ કયો અધ્યાય જોવા મળશે
Darshan Jariwala On Separation ‘તેણે જ છેલ્લી ઘડીએ છૂટાછેડાની ના પાડી હતી’, અપરા મહેતાના આરોપો પર દર્શન જરીવાલાનો પલટવાર
Ramayana Hanuman Mystery ‘રામાયણ’ ટ્રેલર રામરાવણ દેખાયા પણ હનુમાન ક્યાં? મેકર્સની માસ્ટરસ્ટ્રોક રણનીતિ
Exit mobile version