Site icon News Continuous Bureau | Mumbai

Tiku Talsania and Mansi Parekh: બાઈક પર સ્ટન્ટ કરવું ટીકુ તલસાનિયા અને માનસી પારેખ ને પડ્યું ભારે, બંને વિરુદ્ધ નોંધાયો કેસ, જાણો સમગ્ર મામલો

Tiku Talsania and Mansi Parekh: ફિલ્મ ‘મિસ્રી’ના પ્રમોશન દરમિયાન અમદાવાદના રસ્તાઓ પર કરાયેલા સ્ટંટનો વીડિયો વાયરલ, ટ્રાફિક પોલીસે કાયદેસર કાર્યવાહી કરી

Actor Tiku Talsania and Mansi Parekh Booked for Dangerous Bike Stunts During Film Promotion

Actor Tiku Talsania and Mansi Parekh Booked for Dangerous Bike Stunts During Film Promotion

News Continuous Bureau | Mumbai 

Tiku Talsania and Mansi Parekh: ગુજરાતી ફિલ્મ ‘મિસ્રી’ ના પ્રમોશન દરમિયાન 71 વર્ષના દિગ્ગ્જ એક્ટર ટીકૂ તલસાનિયા અને અભિનેત્રી માનસી પારેખ એ અમદાવાદ ના  વ્યસ્ત રસ્તાઓ પર ખતરનાક બાઈક સ્ટંટ કર્યો હતો.આ સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો અને લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Battle of Galwan: સલમાન ખાન ની ‘બેટલ ઑફ ગલવાન’માં થઇ આ સુપરસ્ટાર ની એન્ટ્રી? એક તસવીરથી શરૂ થઈ ચર્ચા

વિડિયો વાયરલ: ટાઇટાનિક પોઝ અને બાઈક પર ઊભા રહી સ્ટંટ

વિડિયોમાં માનસી પારેખને ટાઇટાનિક પોઝમાં બાઈક પર ઊભા રહી સ્ટંટ કરતા અને ટીકૂ તલસાનિયાને બાઈક પર ઊભા રહી સ્ટંટ કરતા જોઈ શકાય છે. લોકોનું કહેવું છે કે સેલિબ્રિટી હોવું એનો અર્થ નથી કે તમે કાયદા તોડો.અમદાવાદ ટ્રાફિક પોલીસે ‘એ’ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે – ક્રાઈમ રજિસ્ટર નંબર 11191051250588/2025. IPC કલમ 281 અને મોટર વ્હીકલ એક્ટની કલમ 177 અને 184 હેઠળ આ કેસ નોંધાયો છે, જે લાપરવાહી અને જાહેર સુરક્ષા માટે જોખમ ઉભું કરવાના ગુનાઓ સાથે સંકળાયેલ છે.


સોશિયલ મીડિયા પર લોકોમાં બે મત છે – કેટલાકે આને “ક્રિએટિવ પ્રમોશન” ગણાવ્યું છે, જ્યારે ઘણા લોકોએ તેને “ખતરનાક અને બેદરકાર” પગલું ગણાવ્યું છે. ઘણા યુઝર્સે જાહેર માફી અને કડક દંડની માંગ કરી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Ambani Family Ganesh Visarjan અંબાણી પરિવારનું ધામધૂમથી ગણેશ વિસર્જન એન્ટિલિયા બહાર શ્લોકા અને રાધિકાનો જોરદાર ડાન્સ, વીડિયો વાયરલ
Exit mobile version