૮૦ના દશકમાં ઋષિ કપૂર શત્રુઘ્ન સિન્હા અને રાજેશ ખન્ના જેવા એક્ટરો સાથે કામ કરી ચૂકેલી અભિનેત્રી ગીતા બહેલ નું કોરોના ને કારણે નિધન થયું છે.
કોરોના થયા બાદ પોતાના ઘરમાં જ તેનો ઇલાજ ચાલી રહ્યો હતો. ત્યારબાદ તબિયત ખરાબ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. જોકે બે દિવસ પહેલા તેની તબિયત વધુ ખરાબ થઈ ગઈ અને તેને વેન્ટીલેટર ઉપર મૂકવામાં આવી હતી.
ઈલાજ યશસ્વી ન ઠરતા તેનું નિધન થયું.
મોટા સમાચાર : મુંબઈ શહેરમાં કોરોના કાબુમાં આવ્યો. ડબલીગ રેટ ૧૦૩ દિવસનો..