Site icon News Continuous Bureau | Mumbai

 બોલિવૂડ અભિનેત્રી રકુલપ્રીત સિંહ બની Oops Momentનો શિકાર, શોર્ટ સ્કર્ટમાં નીકળી બહાર અને હવા ચાલુ થઇ…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

02 માર્ચ 2021

બોલિવૂડ અભિનેત્રી રકુલપ્રીત સિંહ ગત કેટલાંક દિવસોથી સતત ચર્ચામાં રહે છે. અભિેનેત્રી રકુલ પ્રીત સિંહે તાજેતરમાં જ મુંબઇમાં સ્પૉટ કરવામાં આવી, આ દરમિયાન રકુલ પ્રીત સિંહ આઉટિંગ કરવા બહાર નીકળી હતી. જોકે આ દરમિયાન રકુલ પોતાના ડ્રેસથી પરેશાન દેખાઇ હતી. તસવીરોમાં જુઓ રકુલ પ્રીત કઇ રીતે પોતાના શોર્ટ ડ્રેસથી મુકાઇ ગઇ શરમમાં…. 

હકીકતમાં રકુલ પ્રીત હાલમાં લેમન યલો કલરના ડ્રેસમાં નજર આવી. તેણે તેનો લૂક વ્હાઇટ શૂઝથી કમ્પલિટ કર્યો હતો. પણ જેમ રકુલ ફોટોગ્રાફર્સને પોઝ આપવા માટે ઉભી રહી કે તરત જ હવા ચાલુ થઇ ગઇ અને તેનું સ્કર્ટ ઉડવા લાગ્યું.  અભિનેત્રી આ દરમિયાન પોતાનો શોર્ટ ડ્રેસને ઠીક કરવાની કોશિશ કરી રહી હતી. પરંતુ હવા વધુ હોવાથી ડ્રેસ વધુ ને વધુ ઉડી રહ્યો હતો, જેના કારણે તે પરેશાન થઇ હતી. 

થોડા દિવસ અભિનેત્રી કોરોનાનો શિકાર બની હતી, પરંતુ તે હવે સ્વસ્થ થઈ ગઈ છે અને ફરી એકવાર તેની ફિલ્મ્સનું શૂટિંગ શરૂ કરી દીધું છે. 

 

વર્કફ્રન્ટની વાત કરીએ તો રકુલ MayDay ઉપરાંત 'સરદાર કા ગ્રેન્ડસન'માં નજર આવશે. આ ફિલ્મમાં રકુલ નીના ગુપ્તા અને અર્જુન કપૂરની સાથે સ્ક્રીન શેર કરતી નજર આવશે.

Ramayana Movie Controversy ‘રામાયણ સાથે છેડછાડ થઈ તો ઉગ્ર વિરોધ થશે’ રામલીલા મહાસંઘે રિલીઝ પહેલાં મેકર્સ સમક્ષ મૂકી આ માંગ
Mirzapur The Movie Box Office ‘મિર્ઝાપુર ધ મૂવી’ બની બોલિવૂડની ૫મી સૌથી મોટી Aરેટેડ વીકેન્ડ ઓપનર; તોડ્યા ૫ મોટી ફિલ્મોના રેકોર્ડ્સ
Baba Khatu Shyam Movie Announcement ‘હનુમાન અંશ’ની સફળતા બાદ હવે બાબા ખાટુ શ્યામ પર બનશે ભવ્ય ફિલ્મ શું ૨૦૨૭માં તૂટશે બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ?
Nora Fatehi Defamation Case નોરા ફતેહીની મુશ્કેલી વધી! ચાર્ટર્ડ પ્લેન સામે કરેલી ટિપ્પણી પર ગાંધીનગર અદાલતમાં ₹3 કરોડનો બદનક્ષીનો કેસ
Exit mobile version