Site icon News Continuous Bureau | Mumbai

Cannes 2025: કાન્સ 2025 માં રુચિ ગુજ્જર એ લૂંટી લાઈમલાઈટ,ડીપ નેકલાઇન ને બદલે અભિનેત્રી ના હાર એ ખેંચ્યું લોકો નું ધ્યાન

Cannes 2025: કાન્સ 2025 માં રુચિ ગુજ્જર એ રાજસ્થાની પરંપરાગત લુકમાં રેડ કાર્પેટ પર ધૂમ મચાવી હતી.ખાસ કરીને અભિનેત્રી ના હાર એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું.

Actress Ruchi Gujar wears PM Modi necklace at Cannes 2025

Actress Ruchi Gujar wears PM Modi necklace at Cannes 2025

News Continuous Bureau | Mumbai

Cannes 2025: કાન્સ 2025 માં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને અનોખી રીતે રજૂ કરતી અભિનેત્રી રુચિ ગુજ્જર એ પોતાના લુકથી સૌને ચકિત કરી દીધા. તેણે પહેરેલો PM મોદી ના ચહેરાવાળો કસ્ટમ-મેડ હાર  સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે. રુચિએ કહ્યું કે આ હાર માત્ર આભૂષણ નહીં પણ ભારતની શક્તિ અને વિકાસનું પ્રતિક છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Shilpa Shirodkar: મનોરંજન ઇન્ડસ્ટ્રી માં કોરોના નો પગપેસારો, શિલ્પા શિરોડકર આવી કોવીડ પોઝિટિવ, જાણો કેવું છે અભિનેત્રી નું સ્વાસ્થ્ય

PM મોદી ના ચહેરાવાળો હાર બન્યો આકર્ષણનું કેન્દ્ર

રુચિ ગુજ્જરે પહેરેલો હાર, જેમાં  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો ચહેરો દેખાય છે, એ કાન્સ ના રેડ કાર્પેટ પર સૌનું ધ્યાન ખેંચી ગયો. રુચિએ જણાવ્યું કે, “આ હાર મારા માટે ગૌરવ અને ભારતના વૈશ્વિક ઉદયનું પ્રતિક છે. હું PM મોદીના નેતૃત્વને આ રીતે સમ્માન આપવી ઈચ્છતી હતી.”  રુચિએ ડિઝાઇનર રૂપા શર્મા  દ્વારા તૈયાર કરેલ ગોલ્ડન લહેંગા પહેર્યો હતો. જેમાં મિરર વર્ક, ગોટા પટ્ટી અને ઝરદોઝીનું કામ હતું. લહેંગા સાથે મેચિંગ બ્લાઉઝ અને જરીબારી ના ડિઝાઇનર રામ દ્વારા તૈયાર કરાયેલું બંધેજ દુપટ્ટો પણ હતો. રુચિએ કહ્યું કે, “આ દુપટ્ટો પહેરીને એવું લાગ્યું કે હું રાજસ્થાનની આત્માને જીવી રહી છું.”


રુચિ ગુજ્જર નો લુક ફેશન અને સંસ્કૃતિનું સુંદર મિશ્રણ હતો. ડીપ નેકલાઇન અને હેન્ડમેડ આઉટફિટ સાથે તેણે ભારતીય પરંપરાને વૈશ્વિક મંચ પર રજૂ કરી. તેના આ લુકની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને લોકો તેના આ અનોખા અંદાજની પ્રશંસા કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Bigg Boss Contestants Passed Away સિદ્ધાર્થ શુક્લાથી લઈને સોનાલી ફોગાટ સુધી ‘બિગ બોસ’ના આ ચર્ચિત સ્પર્ધકો જેમણે નાની ઉંમરે દુનિયાને કહી દીધું અલવિદા…
Navya Naveli Nanda Golden Dress ગોલ્ડન ડ્રેસમાં છવાઈ ગઈ નવ્યા નવેલી નંદા પહેર્યો માતા શ્વેતા બચ્ચનનો ૧૧ વર્ષ જૂનો ડ્રેસ, લૂક જોઈ ફેન્સ થયા ફિદા
Bigg Boss Day 1 High Voltage Drama પહેલા જ દિવસે બિગ બોસ ઘરમાં તડાફડી અરિશ્ફા ખાનના તેવર જોઈ માહી વિજ લાલઘૂમ, કેમેરા સામે ચાલ્યો હાઈવોલ્ટેજ ડ્રામા
Ashneer Grover Rise And Fall 2 ‘રાઇઝ એન્ડ ફોલ’ની બીજી સીઝનમાંથી અશ્નીર ગ્રોવર આઉટ? મેકર્સ શોધી રહ્યા છે નવો ચહેરો, જાણો શું છે કારણ
Exit mobile version