Site icon

મુંબઈને પોતાની કર્મભૂમિ બનાવવા મથતી સની લીયોની એ શહેરમાં 5 bhk ફ્લેટ લીધો.

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ, 8 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

ગુરૂવાર.

    બોલીવુડ ફિલ્મ એક્ટ્રેસ સની લીયોની એ અંધેરી વેસ્ટમાં એક 5 bhk નો ફ્લેટ લીધો છે. આ લક્ઝરી ફ્લેટની  કિંમત છે 16 કરોડ રૂપિયા. અંધેરી વેસ્ટ સ્થિત એટલાન્ટિસ નામની બિલ્ડિંગમાં બારમા માળે સનીનો આ ફ્લેટ છે.

  એક ખાનગી ન્યુઝ વેબસાઈટના જણાવ્યા મુજબ, સનીએ 28 માર્ચ 2021 ના દિવસે આ ફ્લેટ ખરીદ્યો હતો જેનો કારપેટ એરિયા 3968 સ્ક્વેરફુટ છે. આ ફ્લેટ સનીએ પોતાના અસલી નામ કરણજીત કૌર વોહરા ના નામે ખરીદ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, મહારાષ્ટ્ર સરકાર દ્વારા સ્ટેમ્પ ડ્યુટી પર આપેલી છૂટ ના કારણે સનીએ આ ફ્લેટ ખરીદ્યો છે. જોકે આ ફ્લેટ પાછળ સનીએ ૪૮ લાખ રૂપિયા જેટલી સ્ટેમ્પ ડ્યુટી ની રકમ પણ ચૂકવી દીધી છે.

આ દેશમાં માત્ર સાત કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવતા ખળભળાટ. વડાપ્રધાન ચિંતામાં…

 

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version