Site icon

અભિનેતા વિક્રમ ગોખલે ની હાલતમાં સુધાર, હવે સારવારને પ્રતિસાદ આપી રહ્યા છે. 

News Continuous Bureau | Mumbai

પીઢ અભિનેતા વિક્રમ ગોખલે (Vikram Gokhale) ની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. તેઓ સારવાર ( Health update) ને પ્રતિભાવ (response) આપી રહ્યા છે અને તેમણે તેમની આંખો પણ ખોલી છે. હોસ્પિટલના જનસંપર્ક અધિકારી શિરીષ યાદગીકરે પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી. આ ઉપરાંત વિક્રમ ગોખલેએ અંગોની હિલચાલ પણ શરુ કરી છે.

Join Our WhatsApp Community

અભિનેતાને શું થયું હતું ?

અભિનેતા વિક્રમ ગોખલેની 15 દિવસથી પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પરંતુ બે દિવસ પહેલા વિક્રમ ગોખલેની તબિયત બગડતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. એવામાં તેમની તબિયત અંગે વારંવાર ચર્ચાઓ થતી રહી હતી. પરંતુ હોસ્પિટલના જન સંપર્ક અધિકારી શિરીષ યાદગીકરના કહેવા પ્રમાણે, વિક્રમ ગોખલેની તબિયત  (recovery) માં સુધારો થઈ રહ્યો છે. તેઓ સારવારને પ્રતિભાવ આપી રહ્યા છે અને તેમણે તેમની આંખો ખોલી છે. તેથી આગામી 48 કલાકમાં તેનું વેન્ટિલેટર હટાવી દેવામાં આવશે. તેમનું બ્લડ પ્રેશર અને કાર્ડિયાક એક્ટિવિટી સ્થિર હોવાનું જાણવા મળે છે.

આ સમાચાર પણ વાંચો:  ‘ચંપક ચાચા’એ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાંથી લીધો બ્રેક! નિર્માતાઓ સાથે ગડબડ થઈ કે ઈજા થઈ…

Mouni Roy Restaurant Badmaash: મૌની રોયના રેસ્ટોરાં ‘બદમાશ’માં સામાન્ય માણસ નું નથી કામ! મેનુ અને ભાવ જાણી ઉડી જશે તમારા પણ હોશ
Mahhi Vij: છૂટાછેડા ના સમાચાર વચ્ચે માહી વીજ નો ફૂટ્યો ગુસ્સો, જય ભાનુશાલી સાથે અલગ થવા ને લઈને કહી આવી વાત
Abhishek Bachchan: ‘એવોર્ડ ખરીદે છે’ – પત્રકારના આ દાવાને અભિષેક બચ્ચને આપ્યો જડબાતોડ જવાબ, લખી આવી વાત
Ikkis Trailer Out:ઈક્કીસ નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, અરુણ ખેત્રપાલ ની ભૂમિકા માં દમદાર જોવા મળ્યો અગસ્ત્ય નંદા
Exit mobile version