Site icon

Adah sharma: સુશાંત સિંહ રાજપૂત ના ઘરમાં અદા શર્મા એ કર્યું એવું કામ કે અભિનેત્રી ના થઇ રહ્યા છે વખાણ,જુઓ વિડીયો

Adah sharma: અદા શર્મા સુશાંત સિંહ રાજપૂત ના બાંદ્રા વાળા ફ્લેટ માં રહે છે. આ દરમિયાન અદા એ સુશાંત ના ઘરમાં એવું કામ કર્યું કે લોકો અભિનેત્રી ના વખાણ કરી રહ્યા છે.

Adah sharma chanted ram bhajan after shifing in sushant singh rajput house

News Continuous Bureau | Mumbai 

Adah sharma: અદા શર્મા થોડા દિવસો પહેલા જ સુશાંત સિંહ રાજપૂત ના બાંદ્રા વાળા ઘરમાં શિફ્ટ થઇ છે જ્યાં અભિનેતા નો મૃતદેહ મળી આવ્યો હતો.જ્યારથી સુશાંત નો મૃતદેહ આ એપાર્ટમેન્ટ માં મળી આવ્યો છે ત્યારથી  આ એપાર્ટમેન્ટ ખાલી હતો હવે ધ કેરળ સ્ટોરી ફેમ અભિનેત્રી અદા શર્મા ચાર મહિના પહેલા જ આ ઘર માં શિફ્ટ થઇ છે. હવે અદા શર્મા એ સુશાંત ના ઘરમાં એવું કામ કર્યું છે કે લોકો તેના વખાણ કરી રહ્યા છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Anant ambani and radhika merchant: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના બીજા પ્રિ વેડિંગ ક્રુઝ બેશ પર ગુસ્સે ભરાયા ઇટાલી ના સ્થાનિક લોકો, જાણો શું હતું કારણ

અદા શર્મા એ સુશાંત સિંહ રાજપૂત ના ઘરમાં ગાયું ભજન 

અદા શર્મા નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં અદા પૂજા સ્થળની બાજુમાં સફેદ સલવાર પહેરીને બેઠી છે અને ભજન ગાઈ રહી છે. અદા શર્મા નો આ વિડીયો સામે આવ્યા બાદ લોકો અભિનેત્રી ના વખાણ કરી રહ્યા છે.


એક મીડિયા હાઉસ ને આપેલા ઇન્ટરવ્યૂ માં અદા શર્મા એ જણાવ્યું હતું કે તેણે આ ઘરમાં ઘણા ફેરફાર કર્યા છે. પહેલા માળે મંદિર બનાવવામાં આવ્યું છે. મ્યુઝિક અને ડાન્સિંગ રૂમ અલગ છે. આ ઉપરાંત ટેરેસ ઉપર નાનો ગાર્ડન પણ બનાવ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramayana Teaser: ‘ટીવીની ‘સીતા’ના બદલાયા સૂર! રણબીર કપૂરની ‘રામાયણ’ જોઈ દીપિકા ચિખલિયા થઈ ફિદા, પહેલા વિરોધ અને હવે વખાણ?
R Madhavan Dhurandhar 2 Theater: થિયેટરમાં ‘અજય સાન્યાલ’ ની એન્ટ્રી! ‘ધુરંધર ૨’ જોવા માટે ભરેલા સિનેમાઘરમાં ચુપકેથી પહોંચ્યા આર. માધવન, પણ ફેન્સે કરી દીધો પર્દાફાશ
Kishore Kumar-Madhubala Relation: મધુબાલા વિશે કિશોર કુમારે કહી હતી આ મોટી વાત, જાણો બોલિવૂડની બ્યુટી ક્વીનના છેલ્લા દિવસોનું સત્ય.
Happy Birthday Joshi: હેપ્પી બર્થડે જોશી! AI પાવર સાથે અજય દેવગણને ખાસ ગિફ્ટ, લેન્સ વોલ્ટ સ્ટુડિયોની અદભૂત શોર્ટ ફિલ્મ વાયરલ
Exit mobile version