Site icon

Adah Sharma: આને કહેવાય સંસ્કાર, અદા શર્મા એ શિવ તાંડવ સ્ત્રોત સંભળાવતા પહેલા કર્યું આ કામ, લોકો કરી રહ્યા છે અભિનેત્રી ના વખાણ

Adah Sharma: અદા શર્મા તેની ફિલ્મ ધ કેરલા સ્ટોરી બાદ ચર્ચામાં આવી હતી. હવે સોશિયલ મીડિયા પર અદા નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેને જોઈ ને લોકો અભિનેત્રી ના વખાણ કરી રહ્યા છે.,

Adah Sharma did this work before narrating Shiv Tandav stotram netizens are praising the actress

Adah Sharma did this work before narrating Shiv Tandav stotram netizens are praising the actress

News Continuous Bureau | Mumbai

Adah Sharma: અદા શર્મા તેની ફિલ્મ ધ કેરલા સ્ટોરી બાદ ચર્ચામાં આવી હતી.અદા શર્મા માત્ર તેના અભિનય માટે જ નહીં પરંતુ તે તેની ગાયિકી માટે પણ જાણીતી છે. અદા શિવભક્ત છે. તેને શિવ તાંડવ સ્તોત્ર કંઠસ્થ છે. જ્યાર થી અદા એ તેના સોશિયલ મીડિયા પર તેના સોશિયલ મીડિયા પર તેનો શિવ તાંડવ સ્તોત્ર નો વિડીયો શેર કર્યો છે ત્યારથી અદા કોઈ પણ ઇવેન્ટ માં જાય ત્યાં તેને શિવ તાંડવ માટે વિનંતી કરવામાં આવે છે. હવે સોશિયલ મીડિયા પર અદા નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેને જોઈ ને લોકો અભિનેત્રી ના વખાણ કરી રહ્યા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Shreyas Talpade: પોતાના નિધન ના ખોટા સમાચાર ફેલાવવા વાળા પર ફૂટ્યો શ્રેયસ તલપડે નો ગુસ્સો, પોસ્ટ શેર કરી કહી આવી વાત

અદા શર્મા એ ગાયું શિવ તાંડવ સ્તોત્ર

અદા શર્માએ તાજેતરમાં જ PETAના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.આ દરમિયાન ત્યાં હાજર લોકો એ અદા ને શિવ તાંડવ સંભળાવવા માટે વિનંતી કરી હતી સોશિયલ મીડિયા પર જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે, અદા હાથમાં માઈક લઈને પહેલા તેના બંને પગમાંથી સેન્ડલ ઉતારી રહી છે આ પછી, તે આંખો બંધ કરીને અને ભક્તિથી શિવ તાંડવ સ્તોત્ર નો પાઠ કરતી જોવા મળી રહી છે. 


અદાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. યૂઝર્સ તેના સંસ્કાર ના વખાણ કરી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rhea Chakraborty: “7 વર્ષ વીતી ગયા…” સેટ પર પરત ફરીને રિયા ચક્રવર્તી થઈ ગઈ ભાવુક; સોશિયલ મીડિયા પર શેર કર્યો હૃદયસ્પર્શી વીડિયો
Ghooskhor Pandat Controversy:કાયદાકીય મુસીબતમાં ‘ઘૂસખોર પંડિત’: સંતોના આકરા વલણ બાદ ફિલ્મ પર સંકટ, પીએમ મોદી સમક્ષ પ્રતિબંધની રજૂઆત
Dhurandhar 2 Teaser: રણવીર સિંહનો સ્વેગ અને ડોજા કેટનો અવાજ: ‘ધુરંધર 2’ ના ટીઝરના બેકગ્રાઉન્ડ મ્યુઝિકે મચાવ્યો ખળભળાટ; જાણો ‘AAAHH MEN’ ની ખાસ વાતો
Vadh 2 Review: ‘વધ’ કરતા પણ વધુ ખતરનાક નીકળી ‘વધ 2’, સંજય મિશ્રા અને નીના ગુપ્તાની એક્ટિંગ તમને ચોંકાવી દેશે
Exit mobile version