Site icon News Continuous Bureau | Mumbai

Adah sharma: ‘ધ કેરળ સ્ટોરી’ ફેમ અભિનેત્રી અદા શર્મા એ પહેરી ફક્ત આટલા રૂપિયા ની સાડી, એક્ટ્રેસ ની સાદગી એ જીત્યા લોકો ના દિલ

Adah sharma: 'ધ કેરળ સ્ટોરી' થી લાઈમલાઈટ માં આવેલી અભિનેત્રી અદા શર્મા વધુ એક વખત લાઈમલાઈટ માં આવી છે. આ વખતે અભિનેત્રી કોઈ ફિલ્મ ને લઈને ને નહીં પરંતુ તેની સાડી ને કારણે ચર્ચામાં આવી છે. જેને લગતો અભિનેત્રી નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

Adah sharma wore her grandmother saree worth rs 15

Adah sharma wore her grandmother saree worth rs 15

News Continuous Bureau | Mumbai

Adah sharma: બોલિવૂડ એક્ટ્રેસ અદા શર્મા એ ‘ધ કેરળ સ્ટોરી’ માં પોતાના જોરદાર અભિનય થી બધાનું દિલ જીતી લીધું હતું. હવે અભિનેત્રી ફિલ્મ ‘બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી’માં પોતાના દમદાર અભિનય નો પરિચય આપ્યો છે. આ સાથે જ અભિનેત્રી ની સાદગી પણ લોકો ને પસંદ આવે છે. હાલ માં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને કારણે અદા શર્મા લાઈમલાઈટ માં આવી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : MIFF 2024 : મુંબઈ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની ડોક ફિલ્મ બજાર સબમિશનની ડેડલાઈન લંબાવાઈ, હવે આ તારીખ સુધી નિર્માતાઓ પ્રોજેક્ટ્સ કરી શકશે સબમિટ

અદા શર્મા એ પહેરી 15 રૂપિયાની સાડી 

અદા શર્માને તાજેતરમાં મુંબઈમાં પાપારાઝી દ્વારા જોવામાં આવી હતી. આ દરમિયાન અદા સાડી માં જોવા મળી હતી. એક પાપારાઝી એ અદા ની સાડી ની કિંમત પૂછી જેના જવાબ માં અદા શર્મા એ કહ્યું કે તેની સાડીની કિંમત 15 રૂપિયા છે. ત્યરબાદ અભિનેત્રી ને લાગ્યું કે પાપારાઝી તેનો વિશ્વાસ નથી કરી રહ્યા ત્યારે અભિનેત્રી એ ફરી થી કહ્યું કે આ સાડી માત્ર 15 રૂપિયાની છે.


અદા શર્માએ જણાવ્યું કે આ સાડી તેને તેની નાની એ ભેટમાં આપી હતી. વર્ષો પહેલા અભિનેત્રીની નાની એ આ સાડી 15 રૂપિયા માં ખરીદી હતી.અદા કહે છે કે નાની એ તેને સાડી ગિફ્ટ કરી હોવાથી તેની કિંમત કરોડોમાં છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Amitabh Bachchan KBC 18 Unfulfilled Dream કૌન બનેગા કરોડપતિ ૧૮ માં અમિતાભ બચ્ચને વ્યક્ત કર્યો અફસોસ કહ્યું જીવનમાં આ એક સપનું અધૂરું રહી ગયું
RGV Mohit Suri Underworld Movie દાઉદ ઇબ્રાહિમ અને છોટા રાજનની લોહિયાળ દુશ્મની પર બનશે ફિલ્મ રામ ગોપાલ વર્મા અને મોહિત સૂરી લાવશે ‘ધુરંધર’થી પણ મોટી એક્શન ફિલ્મ
Mirzapur The Movie Box Office Records બોક્સ ઓફિસ પર પંકજ ત્રિપાઠીઅલી ફઝલનો દબદબો ‘મિર્ઝાપુર ધ મૂવી’ બની ૨૦૨૬ની ૫મી હાઈએસ્ટ ગ્રોસર ફિલ્મ..
Rohit Chandel Bail POCSO Case પોક્સો કેસમાં જામીન પર જેલમાંથી બહાર આવ્યો અભિનેતા રોહિત ચંદેલ પહેલી સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું જ્યાં ધર્મ છે, ત્યાં વિજય છે
Exit mobile version