Site icon News Continuous Bureau | Mumbai

બૉલીવુડ અભિનેત્રી અદિતી રાવ હૈદરીએ મેગેઝીન માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, તસવીરો ઈન્ટરનેટ પર થઇ ; જુઓ તસવીરો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૭ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

બોલીવુડ એક્ટ્રેસ અદિતી રાવ હૈદરીએ તાજેતરમાં જાણીતી મેગેઝીન Vogue માટે હૉટ ફોટોશૂટ કરાવ્યું છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે અવારનવાર તેના ફોટોસ અને વિડિયોઝ શેર કરતી રહે છે. મેગેઝીન માટે કરવામાં આવેલા ફોટોશૂટની તસવીરો વાયરલ થઇ રહી છે જેમાં તે ખૂબ જ બોલ્ડ અવતારમાં નજર આવી રહી છે. 

આ ફોટોશૂટની એક તસવીરમાં અદિતી બ્લાઉઝ અને ટ્રાઉઝરમાં જોવા મળી રહી છે. તો બીજી તસવીરમાં તે સ્વિમસૂટમાં જોવા મળી રહી છે. સાથે જ તેણે માથા પર સ્કાર્ફ બાંધ્યો છે. આવા જ અનેક અલગ-અલગ ડ્રેસીઝ સાથે તેણે બોલ્ડ અંદાજમાં પોઝ આપ્યા છે.

 

અદિતીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેને ભરત નાટ્યમ ખૂબ જ પંસદ હોવાના કારણે તેને શ્રૃંગાર કરવો પણ ખૂબ જ પસંદ છે. અદિતી રાવની ગણતરી બોલીવુડની બ્યુટીફુલ એક્ટ્રેસીસમાં થાય છે. અદિતીએ ફિલ્મ પદ્માવતમાં અલાઉદ્દીન ખિલજીની પત્ની રાણી મહેરૂનિસાનું પાત્ર ભજવ્યું હતુ. સાથે જ તેણે ભૂમિ અને દાસ-દેવ જેવી અનેક ફિલ્મોમાં નોંધપાત્ર ભુમિકા ભજવી છે.

Navya Naveli Nanda Golden Dress ગોલ્ડન ડ્રેસમાં છવાઈ ગઈ નવ્યા નવેલી નંદા પહેર્યો માતા શ્વેતા બચ્ચનનો ૧૧ વર્ષ જૂનો ડ્રેસ, લૂક જોઈ ફેન્સ થયા ફિદા
Bigg Boss Day 1 High Voltage Drama પહેલા જ દિવસે બિગ બોસ ઘરમાં તડાફડી અરિશ્ફા ખાનના તેવર જોઈ માહી વિજ લાલઘૂમ, કેમેરા સામે ચાલ્યો હાઈવોલ્ટેજ ડ્રામા
Ashneer Grover Rise And Fall 2 ‘રાઇઝ એન્ડ ફોલ’ની બીજી સીઝનમાંથી અશ્નીર ગ્રોવર આઉટ? મેકર્સ શોધી રહ્યા છે નવો ચહેરો, જાણો શું છે કારણ
TMKOC Kush Shah Struggle સ્ટારડમ છોડીને આવી હાલત? ‘તારક મહેતા’ ફેમ કુશ શાહ રસ્તે ભટકતો દેખાયો, લોકોના ઘરે જઈ જમવાનું બનાવવાની આવી નોબત
Exit mobile version