Site icon News Continuous Bureau | Mumbai

Aishwarya rai Dhoom 2: ધૂમ 2 માટે આદિત્ય ચોપરા એ ઐશ્વર્યા ને માત્ર દસ દિવસ માં અધધ આટલું વજન ઓછું કરવાનું આપ્યું હતું અલ્ટીમેટમ

Aishwarya rai Dhoom 2: ધૂમ 2 માં ઐશ્વર્યા, અભિષેક અને રિતિક રોશન મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ માં ઐશ્વર્યા ના પરફોર્મન્સ અને તેના લુક ને લોકો ના દિલ જીતી લીધા હતા પરંતુ શું તમને ખબર છે આ ફિલ્મ માટે આદિત્ય ચોપરા એ ઐશ્વર્યા ને માત્ર 10 દિવસ માં વજન ઘટાડવા કહ્યું હતું.

aditya chopra gave ultimatum to aishwarya rai to shed 5 kilos in 10 days for dhoom 2

aditya chopra gave ultimatum to aishwarya rai to shed 5 kilos in 10 days for dhoom 2

News Continuous Bureau | Mumbai

Aishwarya rai Dhoom 2: ધૂમ 2 માં ઐશ્વર્યા, અભિષેક અને રિતિક રોશન મુખ્ય ભૂમિકામાં હતા.આ ફિલ્મ વર્ષ 2006 માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મ માં ઐશ્વર્યા ના પરફોર્મન્સ અને તેના લુક ને લોકો ના દિલ જીતી લીધા હતા પરંતુ શું તમને ખબર છે આ ફિલ્મ માટે આદિત્ય ચોપરા એ ઐશ્વર્યા ને માત્ર 10 દિવસ માં વજન ઘટાડવા કહ્યું હતું. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Game changer: પુષ્પા 2 પછી હવે ગેમ ચેન્જર ના ઇવેન્ટ બાદ થયા બે યુવકોના મૃત્યુ,શું રામ ચરણ નો પણ થશે અલ્લુ અર્જુન જેવો હાલ?

ધૂમ 2 માટે ઐશ્વર્યા એ ઘટાડ્યું હતું વજન 

ધૂમ 2 વખતે ઐશ્વર્યા એ અભિષેક સાથે લગ્ન નહોતા કર્યા. બંને તે વખતે ગુરુ નું શૂટિંગ કરી રહ્યા હતા. ગુરુ ફિલ્મ માટે ઐશ્વર્યા એ થોડું વજન વધાર્યું હતું. જ્યારે અભિનેત્રીએ ધૂમ 2નું શૂટિંગ શરૂ કર્યું ત્યારે તે સુનેહરી ના પાત્ર માટે તેને થોડું પાતળું દેખાવાનું હતું.ફિલ્મના નિર્માતા આદિત્ય ચોપરા ઐશ્વર્યા નેફિલ્મમાં સંપૂર્ણપણે ફિટ અને નવા લુકમાં રજૂ કરવા માંગતા હતા. આવી સ્થિતિમાં આદિત્ય એ ઐશ્વર્યાને માત્ર 10 દિવસમાં 5 કિલો વજન ઘટાડવાનું અલ્ટીમેટમ આપ્યું હતું.


આદિત્ય ચોપરાના અલ્ટીમેટમ પછી, ઐશ્વર્યા રાય બચ્ચનના ફિટનેસ ટ્રેનર, સત્યજીત ચૌરસિયા, તેની સાથે ધૂમ 2 ના શૂટિંગ સ્થાન પર ગયા જેથી તે શૂટિંગ દરમિયાન તેની ફિટનેસ શાસન જાળવી શકે.આ સિવાય તેના ટ્રેનરે તેને ડાયટ ચાર્ટ ફોલો કરવાની સલાહ આપી હતી. કડક નિયમોનું પાલન કરીને અને તેના આહાર પર નિયંત્રણ રાખતા ઐશ્વર્યાએ વજન ઘટાડીને બધાને ચોંકાવી દીધા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samay Raina Fined Samay Raina Fined સુપ્રીમ કોર્ટે સમય રૈનાને ફટકારી ફટકાર, 3 લાખ રૂપિયાનો દંડ કર્યો
Dilip Joshi Exiting TMKOC તારક મહેતા ફેન્સ માટે મોટા સમાચાર દિલીપ જોશી શો છોડવાના છે? પ્રોડક્શન હાઉસે તોડ્યું મૌન.
Son Pari Tanvi Hegde ‘સોન પરી’ ની નાની ‘ફ્રુટી’ અત્યારે ક્યાં છે અને શું કરે છે? લાઈમલાઈટથી દૂર થઈ ગયેલી તન્વી હેગડેનો બદલાયેલો લૂક જોઈને ઓળખી નહીં શકો!
Sagar Parekh Replaces Rohit Chandel ગંભીર કેસમાં રોહિત ચંદેલની ધરપકડ બાદ ‘સૈરાબ’ શોમાંથી રાતોરાત પત્તુ કપાયું, ‘અનુપમા’ ના આ ફેમસ એક્ટરની થઈ એન્ટ્રી
Exit mobile version