Site icon

રણવીર સિંહ બાદ હવે બિગ બોસ ના આ સ્પર્ધકે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ-જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

બિગ બોસ ફેમ અસીમ રિયાઝે પોતાના ન્યૂડ ફોટોઝ(nude photo) શેર કરી ખળભળાટ મચાવી દીધો છે. ફિટનેસનું ધ્યાન રાખતો અસિમ રિયાઝ (Asim Riaz)પોતાની રિપ્ડ બોડીને ફ્લોન્ટ કરવાની એકપણ તક નથી છોડતો. હવે તેણે સોશિયલ મીડિયા પર ઘણા ફોટોઝ અને વીડિયો(social media) શેર કર્યા છે. અસિમની ફિટ બોડીએ બધાના હોશ ઉડાવી દીધા છે. તેણે કેપ્શનમાં લખ્યું આ ૨૦૧૭નું ફોટોશૂટ છે. 

Join Our WhatsApp Community

અસિમ રિયાઝ સતત પોતાના ન્યૂડ ફોટોને શેર કરી રહ્યો છે. લેટેસ્ટ ફોટોને(latest photo) શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, રણવીરથી પ્રેરણા લીધી છે. તેના પર કેટલાક યુઝર્સે પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું, રણવીર ભાઈએ બધાને બગાડી નાખ્યા છે. બીજાએ લખ્યું, ભાઈ કંઈક વધારે નથી થઈ ગયું. એક અન્ય યુઝરે લખ્યું. હાય ગરમી. ઘણા બધા ફેન્સે ફાયર અને હાર્ટ ઈમોજી પણ કમેન્ટ (comment)કરી છે. ફેન્સ અસિમના આ અવતારને જાેઈ ખુશ થઈ ગયા છે. 

રણવીર સિંહે(Ranveer Singh) હાલમાં એક મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું હતું, જેના પછી તે વિવાદોમાં પડ્યો હતો. હવે આવી સ્થિતિમાં લોકો એ પણ જાણવા માગે છે કે હવે જ્યારે રણવીરે પોતાનું ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું ત્યારે જ અસિમે પણ ફોટોઝ કેમ શેર કર્યા, શું તે પણ રણવીરની જેમ ચર્ચામાં(limelight) આવવા માગે છે.

ઉલ્લેખનીય છે કે રણવીરનો ફોટોશૂટ જાેયા પછી તેની વિરુદ્ધ મુંબઈ પોલીસે(Mumbai police) એફઆઈઆર (FIR)દાખલ કરી દીધી છે. આ ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે રણવીર સિંહે ન્યૂડ ફોટોશૂટ કરાવીને મહિલાઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. રણવીર ટૂંક સમયમાં ‘સર્કસ’માં જાેવા મળશે. તે સિવાય તે ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ફિલ્મમાં પણ કામ કરી રહ્યો છે.રણવીર સિંહનું ન્યૂડ ફોટોશૂટ (Ranveer Singh nude photoshoot0સોશિયલ મીડિયાથી માંડી પોલિટિકલ ડિબેટ્‌સ સુધી છવાય ગયું છે. એક એક બોલિવૂડ સેલેબ્સ તેના આ ન્યૂડ લુક પર રિએક્શન આપી રહ્યા છે. કોઈનું કહેવું છે કે રણવીરનો ન્યૂડ ફોટોશૂટ આર્ટ છે. આ બધાની વચ્ચે હવે બિગ બોસ ૧૩ (bigg boss 13)ફેમ અસિમ રિયાઝે પોતાનો ન્યૂડ ફોટોશૂટ શેર કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : ઉર્ફી જાવેદે સેમી ન્યૂડ ફોટોશૂટ કરાવી બોલ્ડનેસ ની કરી તમામ હદ પાર-નવા વિડીયો એ મચાવ્યો ઈન્ટરનેટ પર હંગામો -જુઓ ફોટોગ્રાફ્સ અને વિડિયો

Sherlyn Chopra: શર્લિન ચોપરાએ કરાવી બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ રિમૂવલ સર્જરી, વિડીયો શેર કરી કહી આવી વાત
Bigg Boss 19: અભિષેક-આવેઝે ‘બિગ બોસ’ની ખોલી પોલ, મેકર્સ પર ગુસ્સો વ્યક્ત કરતા ઉઠાવ્યા આવા પ્રશ્નો
Laalo Krishna Sada Sahaayate: ‘લાલો કૃષ્ણ સદા સહાયતે’એ રચ્યો ઇતિહાસ: 21 દિવસમાં 98 લાખથી 38 દિવસમાં અધધ આટલા કરોડ સુધીની સફર
Rubina Dilaik-Abhinav Shukla: રૂબીના દિલૈક અને અભિનવ શુક્લાએ જીત્યો ‘પતિ પત્ની અને પંગા’નો ખિતાબ, આ કપલ ને પાછળ છોડી આગળ નીકળી જોડી
Exit mobile version