Site icon News Continuous Bureau | Mumbai

Abhishek Bachchan: ઐશ્વર્યા બાદ હવે અભિષેક બચ્ચન પણ પહોંચ્યો હાઇકોર્ટ, આ મામલે કરી અરજી

Abhishek Bachchan: પત્ની ઐશ્વર્યા બાદ હવે અભિષેક બચ્ચને પણ હાઇકોર્ટ નો દરવાજો ખખડાવ્યો છે. AI દ્વારા બનાવવામાં આવેલા ફેક વીડિયો અને અશ્લીલ સામગ્રીના ઉપયોગ સામે અભિષેકે માંગ્યું કાનૂની રક્ષણ

After Aishwarya, Abhishek Bachchan Moves Delhi High Court to Protect Personality Rights

After Aishwarya, Abhishek Bachchan Moves Delhi High Court to Protect Personality Rights

News Continuous Bureau | Mumbai

Abhishek Bachchan: બોલીવૂડના જાણીતા અભિનેતા અભિષેક બચ્ચન એ બુધવારે દિલ્હી હાઇકોર્ટમાં પોતાની પબ્લિસિટી અને વ્યક્તિગત અધિકાર ની સુરક્ષા માટે અરજી દાખલ કરી. આ અરજી ઐશ્વર્યા રાય  ની અરજી બાદ આવી છે, જેમાં તેણે AI દ્વારા બનાવવામાં આવેલા અશ્લીલ કન્ટેન્ટ અને ફેક ફોટોઝના ઉપયોગ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Aishwarya Rai Bachchan: ઐશ્વર્યા રાય બચ્ચન એ ખટખટાવ્યો દિલ્હી હાઈકોર્ટ નો દરવાજો, આ મામલે કોર્ટ પહોંચી અભિનેત્રી

અભિષેક બચ્ચનની કાનૂની માંગ શું છે?

અભિષેકે કોર્ટને વિનંતી કરી છે કે કેટલીક વેબસાઈટ્સ અને પ્લેટફોર્મ્સ તેમના ફોટા, ફેક વીડિયો અને AI-જનરેટેડ અશ્લીલ સામગ્રી નો ઉપયોગ રોકે. અભિષેક ના વકીલ એ કોર્ટને જણાવ્યું કે કેટલાક પ્રતિવાદીઓ અભિષેકના નામ અને છબીનો દુરુપયોગ કરી રહ્યા છે.ઐશ્વર્યા રાયે પણ AI અને ડીપફેક  ટેક્નોલોજી દ્વારા તેના ચહેરા સાથે અશ્લીલ વીડિયો બનાવવામાં આવી રહ્યા હોવાનો દાવો કર્યો છે. તેણે કોર્ટને જણાવ્યું કે આ કન્ટેન્ટ તેની પ્રતિષ્ઠા અને વ્યક્તિગત છબીને નુકસાન પહોંચાડે છે. કોર્ટના ન્યાયમૂર્તિ એ પ્રતિવાદીઓને ચેતવણી આપતો તાત્કાલિક આદેશ આપવાનો સંકેત આપ્યો છે.


AI ટેક્નોલોજી દ્વારા બનાવવામાં આવતી ફેક સામગ્રી હવે સેલિબ્રિટીઝ માટે ગંભીર સમસ્યા બની ગઈ છે. વ્યક્તિગત અધિકાર અને પબ્લિસિટી રાઇટ્સની સુરક્ષા માટે કાનૂની પગલાં લેવા જરૂરી બની ગયું છે. આ કેસો ભારતના કાનૂન વ્યવસ્થામાં AI સામેની નીતિ માટે માર્ગદર્શક બની શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Cannes 2026| કાન્સ ક્વીન ઐશ્વર્યા રાય ઇલેક્ટ્રિક બ્લુ ગાઉનમાં રેડ કાર્પેટ પર ગ્લેમરસ એન્ટ્રી, ઇન્ટરનેટ પર ફોટોઝ વાયરલ
TMKOC Set Reality| વાસ્તવમાં આવી દેખાય છે તારક મહેતાની ગોકુલધામ સોસાયટી, જેઠાલાલના ઘરનો અસલી વીડિયો વાયરલ
System Movie Review| હલી જશે આખી ‘સિસ્ટમ’! સોનાક્ષી સિન્હા અને જ્યોતિકાની દમદાર એક્ટિંગે જીત્યા દિલ, મુવી જોતા પહેલા વાંચી લો આ રીપોર્ટ
Khatron Ke Khiladi 15। આવી ગઈ ખતરોં કે ખિલાડી ૧૫ ની પહેલી ઝલક, રોહિત શેટ્ટી સાથે જોખમ ખેડવા કન્ટેસ્ટન્ટ્સ તૈયાર
Exit mobile version