Site icon

બોલીવુડ કિંગ ખાનના દીકરા આર્યન ખાનને મળી મોટી રાહત- કોર્ટે NCBને આપ્યો આ આદેશ- જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

બોલીવૂડ અભિનેતા શાહરૂખ ખાન(Shah Rukh Khan)ના પુત્ર આર્યન ખાન(Aryan Khan)ને મુંબઈ સેશન્સ કોર્ટ(Mumbai session court)થી મોટી રાહત મળી છે

Join Our WhatsApp Community

કોર્ટે આર્યન ખાનને તેનો પાસપોર્ટ(Passport) પાછો આપી દેવાનો આદેશ આપ્યો છે. 

સાથે જ આર્યન ખાનના બેઈલ બોન્ડ પણ કેન્સલ કરવામાં આવ્યા છે. 

એનસીબી(NCB)એ કોર્ટને જણાવ્યું હતું કે આર્યનને પાસપોર્ટ પાછો આપવામાં આવે તેની સામે હવે તેને કોઈ વાંધો નથી. 

આ પછી જજ વી.વી પાટિલે કોર્ટ રજિસ્ટ્રીને આર્યન ખાનને પાસપોર્ટ પાછો આપી દેવા જણાવ્યું.

ઉલ્લેખનીય છે કે તપાસ એજન્સીની ક્લિનચીટ મળી ગયા બાદ આર્યને પાસપોર્ટ પાછો મેળવવા અરજી કરી હતી.

 આ સમાચાર પણ વાંચો : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય- આ તારીખથી 18થી વધુ વયના લોકો મફતમાં લઈ શકશે કોરોનાનો પ્રિકોશન ડોઝ- જાણો વિગતે 

Varanasi Movie Cast Fees: વારાણસી’ માટે પ્રિયંકા ચોપરા એ વસુલ કરી અધધ આટલી ફી, જાણો મહેશ બાબુએ શું કરી ડીલ
Prem Chopra: ધર્મેન્દ્ર બાદ હવે પ્રેમ ચોપરા પણ થયા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, જાણો હવે કેવી છે તેમની તબિયત
Dharmendra 90th Birthday: ધર્મેન્દ્ર નો 90 મોં જન્મદિવસ હશે ખાસ, અભિનેતા ના આ દિવસ ને યાદગાર બનાવવા પરિવાર કરી રહ્યો છે આવી ખાસ તૈયારી
Sholay Re-Release: ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે…’આટલી સ્ક્રીન પર રિલીઝ થશે ‘શોલે’, જાણો ક્યારે અને ક્યાં જોશો!
Exit mobile version