Site icon

Triptii dimri: એનિમલ બાદ ચમકી તૃપ્તિ ડીમરી ની કિસ્મત, રણબીર કપૂર બાદ હવે કાર્તિક આર્યન સાથે કરશે રોમાન્સ

Triptii dimri: ફિલ્મ આશિકી 3 ને લઈને ઘણા સમય થી ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મ માં કાર્તિક આર્યન લીડ રોલ માં છે. ઘણા સમય થી ફિલ્મ ની લીડ અભિનેત્રી વિશે વાતો ચાલી રહી હતી. હવે એવા સમાચાર સામે આવ્યા છે કે તૃપ્તિ ડિમરી ને ફિલ્મ આશિકી 3 માટે ફાઇનલ કરવામાં આવી છે.

after ranbir kapoor tripti dimari to romance with kartik aaryan in aashiqui 3

after ranbir kapoor tripti dimari to romance with kartik aaryan in aashiqui 3

News Continuous Bureau | Mumbai

Triptii dimri:  ફિલ્મ આશિકી 3 ની લીડ અભિનેત્રી વિશે ઘણા સમય થી ચર્ચા ચાલી રહી હતી. આ ફિલ્મ માં કાર્તિક આર્યન ને પસંદ કરવામાં આવ્યો છે. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે એનિમલ ફેમ અભિનેત્રી તૃપ્તિ ડીમરી ને આશિકી 3 ની લીડ અભિનેત્રી તરીકે ફાઇનલ કરવામાં આવી છે. એનિમલ ફિલ્મ માં રણબીર કપૂર સાથે રોમાન્સ કર્યા બાદ તૃપ્તિ ડિમરી હવે કાર્તિક આર્યન સાથે ઇશ્ક લડાવશે. 

Join Our WhatsApp Community

 

આશિકી 3 માં થઇ તૃપ્તિ ડીમરી ની એન્ટ્રી 

ફિલ્મની નજીકના એક સૂત્રએ મીડિયા ને જણાવ્યું કે, “એનિમલની ઐતિહાસિક સફળતા બાદ તૃપ્તિ ટોક ઓફ ધ ટાઉન બની છે. નિર્માતાઓને લાગે છે કે તે કાર્તિક આર્યન સાથે સ્ક્રીન પર આગ લગાવશે. આ જ કારણ છે કે છેલ્લા ઘણા દિવસોથી મેકર્સ આ વિશે ચર્ચા કરી રહ્યા હતા. હવે નિર્માતાઓએ તેને મંજૂરી આપી છે અને મુખ્ય ભૂમિકા માટે તૃપ્તિને સાઈન કરી છે.”


સૂત્ર એ વધુમાં જણાવ્યું કે, “અનુરાગ બાસુ ‘આશિકી’ના ત્રીજા ભાગનું નિર્દેશન કરશે. તેનું શૂટિંગ 2024ના પહેલા ક્વાર્ટરમાં શરૂ થશે. ફિલ્મ માટે બાકીની સ્ટારકાસ્ટ પણ ટૂંક સમયમાં પસંદ કરવામાં આવશે. રસપ્રદ વાત એ છે કે ‘ભૂલ ભુલૈયા’ પછી કાર્તિક આર્યનની આ બીજી ફ્રેન્ચાઈઝી ફિલ્મ હશે.”

આ સમાચાર પણ વાંચો : Raha Kapoor : પહેલીવાર ફેન્સને જોવા મળી કપૂર પરિવારની લાડલી, રણબીર-આલિયાની દીકરી ‘રાહા’ પહેલીવાર આવી કેમેરાની સામે.. જુઓ વિડીયો..

 

 

KRK Sent to Jail: ઓશિવારા ફાયરિંગ કેસમાં કેઆરકેની મુશ્કેલી વધી, મુંબઈ કોર્ટે જામીન નકારતા ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડી
Adrija Roy Engagement: તમિલ રીતિ-રિવાજ મુજબ અદ્રિજા રોયની રિંગ સેરેમની; સોશિયલ મીડિયા પર વાયરલ થઈ સગાઈની સુંદર તસવીરો
Dhurandhar 2 Update: ‘ધુરંધર 2’ વિશે ફેલાયેલા પાકિસ્તાન કનેક્શનના દાવા ખોટા! મુંબઈમાં શૂટિંગની અસલી સત્યતા અને રણવીરની ફિલ્મની રિલીઝ ડેટ જાણી લો
O Romeo Song Out: ‘’આશિકોં કી કોલોની’ માં શાહિદના ડાન્સે લગાવી આગ, પણ દિશા પટનીના લુકે ફેન્સને કર્યા નિરાશ; સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ
Exit mobile version