Site icon News Continuous Bureau | Mumbai

Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ બાદ પ્રતિક્ષા હોનમુખે ની ચમકી કિસ્મત, ઝી ટીવી ની આ સિરિયલમાં જોવા મળ્યો અભિનેત્રી નો ગ્લેમરસ અવતાર, વિડીયો થયો વાયરલ

Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં રૂહીનું પાત્ર ભજવનાર પ્રતિક્ષા હોનમુખે ને સિરિયલ માંથી કાઢી મુકવામાં આવી હતી હવે અભિનેત્રી ઝી ટીવી ની સિરિયલ 'કૈસે મુઝે તુમ મિલ ગયે'માં ગ્લેમરસ અવતાર માં એન્ટ્રી કરી છે.

after Yeh rishta kya kehlata hai pratiksha honmukhe enter in zee tv show kaise mujhe tum mil gaye

after Yeh rishta kya kehlata hai pratiksha honmukhe enter in zee tv show kaise mujhe tum mil gaye

News Continuous Bureau | Mumbai

Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં પ્રતીક્ષા રુહી ના પાત્ર માં જોવા મળી હતી. આ સિરિયલ થી એને ટીવી ઇન્ડસ્ટ્રી માં પ્રવેશ કર્યો હતો. પરંતુ કોઈ કારણોસર આ સિરીયલ માંથી તેને કાઢી મુકવામાં આવી હતી. હવે આ સિરિયલ માંથી બહાર આવતા પ્રતીક્ષા ને ઝી ટીવી ની સિરિયલ ‘કૈસે મુઝે તુમ મિલ ગયે માં અભિનય કરવાની તક મળી છે. આ સિરિયલ માં તેની ગ્લેમરસ અવતાર આમ એન્ટ્રી થઇ છે જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Aamir khan: આમિર ખાન ધૂમધામ થી સેલિબ્રેટ કરશે તેની માતા ઝીનત નો 90 મોં જન્મદિવસ, આ ખાસ અવસર પર અધધ આટલા લોકો ને મોકલ્યું આમંત્રણ

‘કૈસે મુઝે તુમ મિલ ગયે’ માં ગ્લેમરસ અવતાર માં જોવા મળી પ્રતીક્ષા 

છેલ્લા ઘણા સમય થી પ્રતીક્ષા ના ઝી ટીવી ની સિરિયલ માં કામ કરવા ના સમાચાર સામે આવી રહ્યા છે હવે ઝી ટીવી ની સિરિયલ ‘કૈસે મુઝે તુમ મિલ ગયે’ નો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે જેમાં પ્રતીક્ષા ની એન્ટ્રી થઇ છે. પ્રોમો માં જોવા મળી રહ્યું છે કે, અમૃતા (શ્રિતિ ઝા) અને પ્રિયંકા (પ્રતિક્ષા હોનમુખે) એક પૂલમાં પડે છે. અમૃતા અને પ્રિયંકા મદદ માટે ચીસો પાડે છે. અમૃતા વિરાટને મદદ માટે બોલાવે છે, પરંતુ વિરાટ અમૃતા ની છોડી ને તેનો પહેલો પ્રેમ પ્રિયંકાને ડૂબતી જુએ છે અને તેને બચાવવા પૂલમાં કૂદી પડે છે. વિરાટ અને અમૃતાના જીવનમાં પ્રિયંકાની એન્ટ્રી સિરિયલ માં એક ધમાકેદાર ટ્વિસ્ટ લાવશે.


આ પ્રોમો માં પ્રતીક્ષા સફેદ શર્ટ અને ડેનિમ શોર્ટ્સ માં જોવા મળી રહી છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં હંમેશા સલવાર સૂટ અને સાડી માં જોવા મળતી પ્રતીક્ષા નો આ સિરિયલ માં ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan Matrubhoomi Release: સેન્સરના ચક્કરમાં અટવાઈ સલમાન ખાનની ‘માતૃભૂમિ’: શું સીધી OTT પર રિલીઝ થશે ફિલ્મ? જાણો સત્ય
Bhooth Bangla First Review: હસી હસીને લોટપોટ કરી દેશે ‘ભૂત બંગલા’, અક્ષય કુમાર અને પ્રિયદર્શનની જોડીએ મચાવી ધૂમ!
Dhurandhar 2 Box Office Collection: બાહુબલી પરાસ્ત અને પુષ્પા-KGF પણ પાછળ: 3000 કરોડની કમાણી સાથે ‘ધુરંધર’ બની ભારતની સૌથી મોટી ફિલ્મ ફ્રેન્ચાઈઝી, તોડ્યા તમામ રેકોર્ડ્સ!
Asha Bhosle Govinda Viral Video: ગોવિંદાના ડાન્સ સ્ટેપ્સ અને આશા તાઈનો અવાજ: એક જ મંચ પર બે દિગ્ગજોએ મચાવી ધૂમ, વીડિયો થયો વાયરલ
Exit mobile version