Site icon News Continuous Bureau | Mumbai

Agastya and Suhana: કોલ મી બે ના પ્રીમિયર પર કંઈક આ રીતે કથિત ગર્લફ્રેન્ડ સુહાના ખાન ને પ્રોટેક્ટ કરતો જોવા મળ્યો અગત્સ્ય નંદા, વિડીયો થયો વાયરલ

Agastya and Suhana: ગઈકાલે કોલ મી બે ના પ્રીમિયર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુહાના ખાન પણ પહોંચી હતી આ દરમિયાન સુહાના નો કથિત બોયફ્રેન્ડ અગસ્ત્ય નંદા તેને ભીડ થી બચાવતો જોવા મળ્યો હતો

Agastya nanda protect rumored girlfriend suhana khan at call me bae premier

Agastya nanda protect rumored girlfriend suhana khan at call me bae premier

News Continuous Bureau | Mumbai

Agastya and Suhana: અનન્યા પાંડે થી વેબ સિરીઝ કોલ મી બે ના પ્રીમિયર નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રીમિયર માં ઘણા સેલેબ્સ એ હાજરી આપી હતી. પોતાની બેસ્ટ ફ્રેન્ડ અનન્યા ને સપોર્ટ કરવા સુહાના ખાન પણ આ પ્રીમિયર માં પહોંચી હતી. આ દરમિયાન સુહાના નો કથિત બોયફ્રેન્ડ અગસ્ત્ય નંદા તેને ભીડ થી બચાવતો જોવા મળ્યો હતો. અગસ્ત્ય અને સુહાના નો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Netflix IC814 row: IC-814 સિરીઝ પર ફટકાર બાદ નેટફ્લિક્સ નેટફ્લિક્સ ઝૂક્યું, સિરીઝ IC 814માં કર્યા આ ફેરફારો..  

અગત્સ્ય અને સુહાના ખાન નો વિડીયો 

સોશિયલ મીડિયા પર કોલ મી બે ના પ્રીમિયર નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં સુહાના ખાન અને અગત્સ્ય નંદા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન સુહાના સફેદ ફ્લોરલ ડ્રેસ માં તો અગસ્ત્ય સફેદ શર્ટ માં જોવા મળ્યો હતો. પ્રીમિયર માં હાજર ભીડ માંથી અગસ્ત્ય તેની કથિત ગર્લફ્રેન્ડ સુહાના ને પ્રોટેક્ટ કરતો જોવા મળ્યો હતો. બંને નો આ ક્યૂટ વિડીયો લોકો ને ખુબ પસંદ આવી રહ્યો છે.


અગસ્ત્ય અને સુહાના બંને એ ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ થી ડેબ્યુ કર્યું હતું. આ દરમિયાન બંને વચ્ચે અફેર ની ચર્ચા શરૂ થઇ હતી. અગસ્ત્ય અને સુહાના ઘણીવાર પાર્ટી માં સાથે જોવા મળ્યા હતા. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Lawrence Bishnoi Gang Radar List લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર આ ૭ મોટા ચહેરા જાણો કોના પર ક્યારે થયો હુમલો અને કોને મળી સીધી ધમકી
Udta Teer Nepal Release Banned આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’ આ દેશમાં બેન સરકારે રિલીઝની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર, દર્શાવ્યું મોટું કારણ
Imran Khan Leave India Notice શું આમિર ખાનના ભત્રીજાને દેશ છોડવો પડશે? અભિનેતા ઇમરાન ખાન સામે ‘ભારત છોડો’ નોટિસ બોમ્બે હાઈકોર્ટ આ તારીખે કરશે સુનાવણી!
Salman Khan Bigg Boss Hosting આ અઠવાડિયે ‘બિગ બોસ’ હોસ્ટ નહીં કરે સલમાન ખાન આ અભિનેતા સંભાળશે ‘વીકેન્ડ કા વાર’ની કમાન…
Exit mobile version