Site icon News Continuous Bureau | Mumbai

Agastya Nanda Ikkis: અગસ્ત્ય નંદાની ‘ઇક્કીસ’નો ફર્સ્ટ લુક આવ્યો સામે, બહેન નવ્યા ઉપરાંત આ લેડી ના રિએક્શન ની થઇ રહી છે ચર્ચા

Agastya Nanda Ikkis: ફિલ્મ ‘ઇક્કીસ’નું શૂટિંગ પૂર્ણ થઇ ગયું છે આ ફિલ્મ ડિસેમ્બર 2025માં રિલીઝ થશે, શહીદની વીરગાથા પર આધારિત આ ફિલ્મ નું પોસ્ટર રિલીઝ થયું છે.

Agnastya Nanda’s First Look from ‘Ikkis’ Unveiled, Navya and Suhana Cheer for Him

Agnastya Nanda’s First Look from ‘Ikkis’ Unveiled, Navya and Suhana Cheer for Him

News Continuous Bureau | Mumbai

Agastya Nanda Ikkis: મેગાસ્ટાર અમિતાભ બચ્ચન નો દોહિત્રો અગસ્ત્ય નંદા હવે સિલ્વર સ્ક્રીન પર ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તેની આગામી ફિલ્મ ‘ઇક્કીસ’ (Ikkis)માં તે 1971ના યુદ્ધના શહીદ લેફ્ટિનન્ટ અરુણ ખેત્રપાલ  ની ભૂમિકામાં જોવા મળશે. 14 ઓક્ટોબરે અરુણ ખેત્રપાલની જન્મજયંતિના દિવસે ફિલ્મના ફર્સ્ટ લુક પોસ્ટર્સ રિલીઝ કરવામાં આવ્યા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Manish Malhotra Diwali Party: ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં સેલેબ્સ નો જામ્યો ભવ્ય મેળાવડો, સફેદ ડ્રેસ માં કરીના કપૂરે લૂંટી લાઈમલાઈટ

આર્મી લુકમાં અગસ્ત્ય, પોસ્ટરથી જ જીત્યું દિલ

ફિલ્મના પોસ્ટરમાં અગસ્ત્ય આર્મી યુનિફોર્મમાં, હાથમાં બંદૂક લઈને યુદ્ધ માટે તૈયાર દેખાય છે. બેકગ્રાઉન્ડમાં યુદ્ધનું દ્રશ્ય ફિલ્મની ગંભીરતા અને વીરતાની કહાની દર્શાવે છે. પોસ્ટર પર લખાયું છે: “એ ઇક્કીસનો હતો, ઇક્કીસનો જ રહેશે.”અગસ્ત્યની બહેન નવ્યા નવેલી નંદા અને રુમર્ડ ગર્લફ્રેન્ડ સુહાના ખાન એ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને તેને ચીયર કર્યું. ફેન્સ અને સેલેબ્સે પણ અગસ્ત્યના લુકની પ્રશંસા કરી છે.સુહાના ખાને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફિલ્મ “ઈક્કીસ” નું પોસ્ટર શેર કર્યું. અભિનેત્રીએ કોઈ કેપ્શન આપ્યું નથી.પરંતુ તેના આ રિએક્શન ની ચર્ચા થઇ રહી છે.


ફિલ્મ ‘ઇક્કીસ’નું નિર્માણ દિનેશ વિજન અને મેડોક ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે અને દિગ્દર્શન શ્રીરામ રાઘવન એ કર્યું છે. ફિલ્મ ડિસેમ્બર 2025માં રિલીઝ થશે. ફિલ્મમાં જયદીપ અહલાવત પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Exit mobile version