Site icon News Continuous Bureau | Mumbai

Ahaan and Aneet: અહાન પાંડે અને અનીત પડ્ડા વચ્ચે જોવા મળી ‘સૈયારા’ જેવી બોન્ડિંગ, અભિનેત્રી નો 23મો જન્મદિવસ બન્યો ખાસ

Ahaan and Aneet: અહાન પાંડે અને અનીત પડ્ડા એકબીજા ને ડેટ કરી રહ્યા હોવા ના સમાચાર ઘણા સમય થી ચાલે છે. પરંતુ અનીત ના જન્મદિવસ ની તસવીરો એ આ અફવા ને પુષ્ટિ આપી હોય તેવું લાગી રહ્યું છે.

Ahaan Panday Confirms Relationship with Aneet Padda on Her 23rd Birthday!

Ahaan Panday Confirms Relationship with Aneet Padda on Her 23rd Birthday!

News Continuous Bureau | Mumbai

Ahaan and Aneet: ફિલ્મ ‘સૈયારા’ થી બોલીવૂડમાં ડેબ્યૂ કરનાર અહાન પાંડે અને અનીત પડ્ડા ની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રી જેટલી લોકપ્રિય રહી, એટલી જ હવે ઓફ-સ્ક્રીન પણ ચર્ચામાં છે. 13 ઓક્ટોબરે અનીતના 23મા જન્મદિવસે અહાને તેની સાથેની કેટલીક ખાસ તસવીરો અને વીડિયો શેર કર્યા, જેમાં બંનેની નજીકતા સ્પષ્ટ દેખાઈ રહી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Anit Padda: લેક્મે ફેશન વીક માં રેમ્પ પર છવાઈ અનીત પડ્ડા, ગ્રાન્ડ ફિનાલેની શરૂઆતમાં જ બની શો સ્ટોપર

જન્મદિવસે શેર કરેલી તસવીરો અને વીડિયો

અહાન પાંડે દ્વારા શેર કરેલી તસવીરોમાં અનીત કોન્સર્ટમાં મસ્તી કરતી જોવા મળે છે, જ્યારે એક વીડિયોમાં બંને પોતપોતાના રિસ્ટબેન્ડ બતાવે છે. અહાન કેમેરા અનીત તરફ ફેરવે છે અને અનીત સ્મિત સાથે દેખાય છે – જે પળે ફેન્સને ‘સૈયારા’ની યાદ આવી ગઈ.મીડિયા રિપોર્ટ અનુસાર, ‘સૈયારા’ના શૂટિંગ દરમિયાન બંને એકબીજાને નજીકથી ઓળખવા લાગ્યા અને મિત્રતા પ્રેમમાં બદલાઈ. બંને હાલમાં એક કમિટેડ રિલેશનમાં છે, જોકે ઇન્ડસ્ટ્રીના ડાયનામિક્સને કારણે તેમને પોતાનું રિલેશન પ્રાઈવેટ રાખવાની સલાહ આપવામાં આવી છે.


અનીત પડ્ડા આગામી હોરર-કોમેડી ‘શક્તિ શાલિની’ અને કાનૂની ડ્રામા ‘નવ્યા’માં જોવા મળશે. ‘નવ્યા’માં તે એક યુવા પીડિતાની ભૂમિકામાં છે. બીજી તરફ, અહાન પાંડે અલી અબ્બાસ ઝફરની એક એક્શન-રોમેન્ટિક ફિલ્મમાં શરવરી વાઘ સાથે જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

TRP Report Week 15| ટીવી પર કોનો દબદબો? અનુપમાને પાછળ છોડી આ શોએ મારી બાજી, જુઓ સંપૂર્ણ લિસ્ટ
Ranbir Kapoor Reject Mohit Suri Film। શું રણબીર કપૂર નહીં કરે મોહિત સૂરીની ફિલ્મ? અનીત પડ્ડા સાથેની જોડીને લઈને ઉઠ્યા સવાલો, જાણો શું છે મામલો.
Nita Ambani। સાડી કે કલાનો નમૂનો? નીતા અંબાણીની ખાસ જામદાની સાડી બનાવવા પાછળ ખર્ચાયા ૨ વર્ષ, જાણો શું છે તેની ખાસિયત.
Kalki Sequel| ફિલ્મનું નવું નામ અને કર્ણના પાત્ર પર ફોકસ, જાણો શૂટિંગ વિશેની ખાસ વાતો.”
Exit mobile version