Site icon News Continuous Bureau | Mumbai

Ahaan Panday: ‘સૈયારા’ થી રાતોરાત સ્ટાર બનેલા અહાન પાંડે એ કર્યું એવું કામ કે થઇ રહ્યો છે સોશિયલ મીડિયા પર ટ્રોલ, અભિનેતા ના વિડીયો એ મચાવ્યો હંગામો

Ahaan Panday: 'સૈયારા' ની ધમાકેદાર સફળતા પછી અહાન પાંડે ચર્ચામાં આવ્યો છે. અભિનેતા નો વીંછી ખાવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

Ahaan Panday Scorpion-Eating Video Sparks Controversy

Ahaan Panday Scorpion-Eating Video Sparks Controversy

News Continuous Bureau | Mumbai

Ahaan Panday: 18 જુલાઈ 2025ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ‘સૈયારા’ એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. માત્ર 5 દિવસમાં ભારતમાં 157 કરોડ અને વિશ્વભરમાં 188 કરોડની કમાણી કરી છે. અત્યાર સુધીમાં ફિલ્મે 440 કરોડથી વધુ કમાઈ છે. આ સફળતાથી અહાન પાંડે અને અનીત પઢ્ઢા ની જોડી ચર્ચામાં છે.આ બધાની વચ્ચે અભિનેતા નો વીંછી  ખાવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  Karan Johar: ફિલ્મ ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ને મળ્યા બે નેશનલ એવોર્ડ, કરણ જોહરે આ રીતે વ્યક્ત કરી ખુશી

અહાન નો વીંછી ખાવાનો વીડિયો થયો વાયરલ

સોશિયલ મીડિયા પર અહાન નો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે કેમેરા સામે શેકેલો વીંછી (Scorpion)ખાતો જોવા મળે છે. આ વિડીયો સામે આવ્યા બાદ ફેન્સ ચોંકી ગયા છે અને મીમ્સ અને ટ્રોલ્સ નો વરસાદ થઇ રહ્યો છે. કેટલાકે લખ્યું – “ભાઈ મારી રાશિ ખાઈ ગયો!” તો કેટલાકે ઉલટીના ઇમોજી શેર કર્યા.


હાલમાં સ્પષ્ટ નથી કે અહાન એ સાચો વીંછીખાધો કે પછી આ માત્ર પબ્લિસિટી સ્ટન્ટ છે. પરંતુ આ વીડિયોએ તેને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગના કેન્દ્રમાં લાવી દીધો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version