Site icon News Continuous Bureau | Mumbai

Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશ માં વિક્રાંત મેસી ના આ નજીક ના વ્યક્તિ નું થયું નિધન, અભિનેતા એ વ્યક્ત કર્યો શોક

Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશ માં અભિનેતા વિક્રાંત મેસી ના નજીકના મિત્ર ક્લાઈવ કુંદરનું દુઃખદ અવસાન થયું છે.

Ahmedabad Plane Crash Vikrant Massey Mourns Loss of Close Family Friend Clive Kunder

Ahmedabad Plane Crash Vikrant Massey Mourns Loss of Close Family Friend Clive Kunder

News Continuous Bureau | Mumbai

Ahmedabad Plane Crash: અમદાવાદમાં થયેલી દુર્ઘટનાગ્રસ્ત ફ્લાઈટ ઘટનામાં અભિનેતા વિક્રાંત મેસી ના નજીકના પરિવાર મિત્ર ક્લાઈવ કુંદરનું દુઃખદ અવસાન થયું છે. ક્લાઈવ કુંદર ફ્લાઈટમાં ફર્સ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. વિક્રાંત મેસી એ આ દુઃખદ સમાચાર પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા શેર કર્યા હતા અને દુઃખ વ્યક્ત કર્યું હતું.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Nagarjuna Praises Rashmika Mandanna: કુબેરા ના મ્યુઝિક લોન્ચ માં સિમ્પલ અવતારમાં જોવા મળી રશ્મિકા, નાગાર્જુન એ શ્રીવલ્લી ના વખાણ માં કહી આવી વાત

વિક્રાંત મેસી એ વ્યક્ત કર્યો શોક

વિક્રાંત મેસી એ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે, “આજના દુઃખદ ઘટનામાં મારા અંકલ ક્લિફોર્ડ કુંદરે પોતાના પુત્ર ક્લાઈવ કુંદરને ગુમાવ્યા છે. ભગવાન તેમને અને તમામ પીડિત પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.” બાદમાં વિક્રાંતએ સ્પષ્ટતા કરી કે ક્લાઈવ તેમના પિતરાઈ ભાઈ નહીં પરંતુ ફેમિલી ફ્રેન્ડ હતા.


એર ઈન્ડિયા ની દુર્ઘટનાગ્રસ્ત ફ્લાઈટ AI171 ને કેપ્ટન સુમિત સંભાળી રહ્યા હતા અને ક્લાઈવ કુંદર ફર્સ્ટ ઓફિસર તરીકે તેમની સહાયતા કરી રહ્યા હતા. ક્લાઈવ પાસે 1100 કલાકથી વધુનું ઉડાન અનુભવ હતો.  દુર્ઘટનામાં તેમનું દુઃખદ અવસાન થયું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood Reactions On Pradhan Resignation ‘અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના…’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલિવૂડ સ્ટાર્સની કટાક્ષભરી પ્રતિક્રિયાઓ વાયરલ
Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Exit mobile version